Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. અમુક સાધુતા ઉદ્દત છે. એમ જ્યાં ત્યાં અમુ સાધુતા ક્રિયા કરતા પેાતાના સંબંધી મનુષ્યની આગળ તેવા શાકય જેવા શ્રાવકા લખ્યા કરે છે. શાકય જેવા શ્રાવક ભદ્રક સાધુઓની પાસે બેસીને આડી અવળી વાતા ૪રીતે પછી તે સાધુની પુ પાછળ ફજેતી કરે છે. સાધુ વા નાશ થાય તેવા માર્ગાને હાથમાં ધરે છે. સાધુઓને અપમાન ભરેલા શબ્દોથી ખેાલાવે છે. સાધુઓના છતા વા અછતા દોષોને તે કહે છે, સાધુવ પર અરૂચિ થાય, અને પેાતાનું ધાર્યું થાય તેવું ગુપ્ત તન્ત્ર રચવાને પણ ચુકતા નથી. કુળાચારથી ઉપર ઉપરથી સાધુના વિનય કદાપિ સાચવે છે; પણ તેવા શાકય જેવા શ્રાવકા સાધુનુ મૂળમાંથી ખાદી કાઢે છે. તેવા શ્રાવકા અયેાગ્ય જાણવા. ગુરૂ મહારાજે ઉપદેશેલા સૂત્રાર્થ જેના મનમાં તાદશભાવે પરિણમે તે આરીસા સમાન સુશ્રાવકે શાસ્ત્રમા કહ્યા છે. પવનથી ધ્વજા જેમ આડીઅવળી હાલ્યા કરે છે, પણ સ્થિત રહેતી નથી, તેની પેઠે જે શ્રાવકા અન્ય કુબુદ્ધિધારકાના ભમાવ્યાથી ભમી જાય, ઘડીમાં ગુરૂના વચનપર શ્રદ્ધાવાળા થાય, અને ઘડીમાં કેાઇ ભમાવે તે। ભમી જાય, અને મનમાં નાસ્તિક બની જાય, ધડીમાં હા જી હા કરે અને ગુરૂતુ કહેવુ માની લે, અને ઘડીમાં કાઇ તેને ભમાવે તે તેનું કહ્યું પણ મૂર્ખ સાચું માને પણ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરે નહીં, તેવા શ્રાવકા પતાક્રા સમાન જાણુવા. એવા શ્રાવકા પ્રાયઃ મૂઢ હેાય છે. પાતાની બુદ્ધિથી કાંઈ પણ સત્યને નિશ્ચય કરતા નથી. તેવા શ્રાવકા શૂન્ય હૃદયના હાય છે. અલ્પ બુદ્ધિવાળા હોવાથી તે ગમે તેવા આડે રસ્તે ચડી જાય છે. એવા મૂઢ શ્રાવકા લક્ષ્મીવંત હાય તેપણુ તે ધર્મ બુદ્ધિમાં ન્યૂન હાવાથી ગાડરીયા પ્રવાહની પેઠે હા જી હા કરનારા હોય છે. તેવા શ્રાવકા મિથ્યાત્વીએના પાસમાં કદાપિ ફસાઇ જાય છે, પોતાની બુદ્ધિથી તેવા શ્રવા સત્યતત્વને નિશ્ચય કરી શકતા નથી. પ્રાયઃ તેવા શ્રાવકા મૂઢ હાવાથી ગુરૂએના ઉપદેશને સૂક્ષ્મસાર સમજવાને માટે પણ લાયક બનતા નથી. તેવા મૂઢ શ્રાવકા પોતાનુ ધમ કવ્ય સમજવાને માટે અધિકારી બની નથી. તેમજ તેવા મૂઢ શ્રાવક-સુગુરૂ અને ક્રુગુરૂને ભેદ પણ સમજી શકતા નથી. તેવા મૂઢ શ્રાવકૈા મનની ચંચળતાના લીધે ધર્મતત્ત્વમાં સ્થિર રહેતા નથી. તેમજ ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવાને માટે પણ પૂર્ણ અધિકારી બનતા નથી. મૂઢ શ્રાવકની ધર્મ સંબંધી શ્રદ્ધા કયાં સુધી સ્થિર રહેશે તેને પણ નિશ્ચય તેા નથી. તેવા મૂઢ શ્રાવકે શ્રીગુરૂના ઉપદેશના પરમાને પૂર્ણ પણે પરખવા લાયક થતા નથી, પેાતાના કુટુંબ તથા જ્ઞાતિ વર્ગને પણ તે શકતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44