Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ કરવા માટે વિસ્તારથી કહેવાની જરૂર હોવાથી અત્ર પુનરૂકતપણું નથી. એમ વ્યાખ્યાનની ગાથાઓથી જણાવ્યું છે. માટે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીને બીજું સમાધાન લાગે તો તે પણ કરી લેવું. 'गाथा इय सत्तरस गुणजुत्तो-जिणागमे भावसावगो भणिओ, एस उण कुसल जोगा--लहइ लहुं भावसाहुत्त ॥ १८ ॥ આ પ્રમાણે સત્તર ગુણ યુક્ત, જિનાગમમાં ભાવબ્રાહક કહ્યો છે, અને તે કુશળ વડે ત્વરિત ખરા સાધુપણાને દીક્ષા અંગીકાર કરી પામે છે. સત્તરગુણ સહિત. શ્રાવકસાધુ થવાને યોગ્ય બને છે ભામાટે સાધુ જા રતિ માવાવ હેતુભૂત છે, માટે સત્તર ગુણ સહિત ભાવથવક ખરેખર માવ સાધુ વાર્થ પ્રતિ દ્રવ્યાધું પણને યોગ્ય કહેવાય છે. માટીને પિડ તે દ્રવ્ય ઘડે છે તેમ સત્તર ગુણ સહિત ભાવશ્રાવક તે દ્રવ્ય સાધુતાને યોગ્ય બને છે, અને અન્ને વખત આવે દ્રવ્ય સાધુ માત્રાવ શ્રી વીર પ્રભુએ કહેલી પંચમહાવ્રતરૂપ દીક્ષાને અંગીકાર કરીને માવાયુપ્રભુ પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. - પુરૂષો અને બહેનોએ ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવા સદ્દગુરૂની ઉપાસના પૂર્વક ઉપયુંકત ગુણેને હદયમાં પ્રગટાવવા જાઈએ. સાધુની ટીકાઓ ન કરતાં ગ્રહસ્થ જૈનોએ શાસ્ત્રમાં કચ્યા મુજબ ભાવશ્રાવકના ગુણેને પ્રગટાવવા ખરેખર પિતાના અધિકાર પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. ભાવશ્રાવકેજ સાધુ થવાના અધિકારી છે. ભાવશ્રાવકે જેવા ઉચ્ચ થશે, તેવાજ સાધુઓ ઉચ્ચ બ. નવાના છે. પોતાનામાં જે જે ગુણે ન પ્રગટયા હેય તે તે સતત ઉદ્યમથી પ્રગટાવવા. શાસ્ત્રોમાં શ્રાવકોને શ્રમણોપાસક કહ્યા છે. સાધુઓની જે સેવાભકિત કરનારા જે ભક્ત હોય તેને શ્રમણોપાસક (શ્રાવક) જાણવા. સાધુને વેષ પહેરીને સાધુના પંચમહાવ્રત પાળ્યા વિના ભાવસાધુપણું પ્રાપ્ત થતું નથી એમ શ્રાવકોએ સ્મરણમાં રાખવું જોઈએ. શ્રાવકોએ પિતાના અધિકાર પ્રમાણે ધર્મ, અર્થ કામ. અને મેક્ષ એ ચારે વર્ગનું આરાધન કરવું જોઈએ. અને ત્યંત પ્રેમ અને ઉત્સાહથી શ્રાવકધર્મ પ્રાપ્ત કરવા માટે શ્રી સદગુરૂની દરરોજ ઉપાસના કરવી જોઈએ ચક્રવર્તિ શહેનશાહ અને ઇન્દ્રને વિનય જે કરવામાં આવે છે તેના કરતાં અધિક કાત્તર વિનયથી સદ્ગુરૂની સેવાભકિત કરવી જોઇએ. પિતાની હદનું કદી ઉલંઘન ન કરવું જોઈએ. શ્રી સદગુરૂની ઉપાસના કરવામાં ખામી ન રાખવી જોઈએ, ઉતમ એવા શ્રાવકે આ પ્રમાણે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44