Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ આવા ભાવશ્રાવક આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ થાય તેમાં જરા માત્ર આશ્રર્ય નથી. ભાવશ્રાવક આવી દશાને પ્રાપ્ત કરીને જગત્માં અન્યને ઉત્તમ જનની પેઠે સુધારવા સમર્થ થાય છે, તેવા પ્રકારના ભાવશ્રાવક કહેણી કરતાં રહેણીથી કરોડગણી અસર, અન્ય મનુષ્યા ઉપર કરે છે. જગતમાં કથની કરનારા તો ધણા મળી આવે છે, પણ રહેણીમાં રહેનારા લાખમાંથી નવ જેટલા પણ નીકળી શકતા નથી. સેાળમા ગુણને ધારણ કરનાર ભાવશ્રાવક, પેાતાના કુટુંબને તથા નાતને પશુ પેાતાના ગુણાવડે આકર્ષે છે અને પોતાના ગુણાની સુગ ંધિવડે આસપાસના લેકેતે સુગન્ધિત કરે છે. આવે! શ્રાવક બ્રહ્મચર્યની પૂર્ણ દશા પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. પેાતાના બળવડે જયારે વખત આવે તે સાધુની દીક્ષાને અંગીકાર કરે છે ત્યારે અકામી અને અભાગીપણાની દશાને પ્રાપ્ત કરી લેકામાં ચારિત્રના નમુના તરીકે પ્રસિદ્ધિને પામે છે. ગુણુ ગગનમાં ચઢીને ગાજે છે તેમજ અવગુણ પણ ગગનમાં ચઢીને ગાજે છે. સેાળમા ગુણ પ્રાપ્ત કરનારા ભાવભાવક પદને અધિકારી બનીને અન્યાને પણ ભાવશ્રાવકનુ પદ પ્રાપ્ત કરાવી શકે છે એક સુધરે છે તે તે હારીને સુધારે છે. તેમજ એક બગડેલા હજારાને બગાડે છે. એક ઉંચે ચઢેલા હજારેને ઉંચે ચડાવે છે. અને એક પડતા મનુષ્ય, હૃજારાને પાડવા સમર્થ થાય છે. આવા ઉત્તમ ગુણને ધારક ભાવશ્રાવક સંસારમાં રહ્યો છતા પણ પ્રાયઃ સ સારથી લેખાતેા નથી અને તેથી તે ગૃહાવાસને ત્યાગ કરવાની બુદ્ધિથી ગૃહસ્થાવાસનુ પાલન કરે છે. આજ હેતુને અનુસરીને સેાળમા ગુણુ કહ્યા બદ ભાવશ્રાવકના સતરમા ગુણને કહે છે. भावभावना सत्तरमा गुणने कहे छे. ગયા. वे सव्य निरासंसा, अज्जं कलं चयामि चिंतंतो परकीयपि व पालइ, गेहावासं सिढिल भावो = ॥ १७ ॥ ભાવાથ-વેસ્યાવતા પરિણકત આસ્થા બુદ્ધિવાંળા અને શિથિલ ભવવાળા આજ અગર કાલ સંસારને છેડીશ એમ વિચાર કરતાછતા પરાયાની પેઠે ગૃહાવાસનુ પાલન કરે છે. જેમ વેશ્યા, કામુક મનુષ્ય પાસેથી વધારે લાભનો અસંભવ ગણીને અલ્પ લાભ મેળવતી હતી વિચારે છે કે અજ કે કાળ એને તજીશ એમ નિશ્ચય કરીને મન્દ આદરથી તેને સેવે છે. તેમ ભાવશ્રાવક પણ આજ કાલ ઘરવાસને તજવા છે એવેા સત્ય મનેરથ રાખીને પરાયાની પેઠે તેને પાળે છે. ગૃહવાસમાં મન્ત્ર આદરવાળે રહે છે. કયારે પાપારભના હેતુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44