________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
અવષેાધિને તેમાં ભાવ શ્રાવક રતિને ધારણ કરતા નથી.
ચતુતિ રૂપ સૌંસારમાં સર્વાંત્ર સર્વથા જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખા વ્યાપી રહ્યાં છે. દુ:ખનો પર'પરા રૂપ સંસાર છે. ચતુતિ રૂપ સંસારમાં સત્ર દુ:ખના હેતુ છે. સંસાર અનેક દુઃખતા હેતુભૂત હાવાથી ખળતા અગ્નિ સમાન છે. સંસારમાં નાટકીયાની માફક દેવતા, મનુષ્ય અને તિર્યંચ અને નારકીનાં રૂપે ધારણ કરવાં પડે છે. એવા આ સસારમાં કાણુ સાર માની લે ? અર્થાત્ કાષ્ઠ જ્ઞાની માની લે નહીં. સંસારમાંથી નીકળવાના ભાય શ્રાવક મનેરથ કરે. ભાવ શ્રાવક સસારને કેદખાના જેવા સમજી તેમાંથી નીકળવાના વિચારો કર્યા કરે. વ્યાધની જાળમાં પકડાયલા પંખી જેમ રાત્રી દિવસ તેમાંથી નીકળવાનાં ઉપાયે શેાધ્યા કર્યાં છે. તેમજ ભાવશ્રાવક પણ સોંસારમાંથી મુકત થવાના ઉપાયે શેાધ્યા કરેછે. આવા પ્રકારને ભાવશ્રાવક વખત આવે દીક્ષા અંગીકાર કરવા ચૂકતા નથી, અને તેની આવી ઉત્તમ દશાથી સાધુની દીક્ષા અંગીકાર કરી સભ્યીથા પાળે છે. માટે ભાવશ્રાવક પણું પ્રાપ્ત કરવા પુરૂષો અને નારીઓએ પ્રયત્ન કરવા કરવા જોઇએ એજ ઉત્તમ હિતશિક્ષા છે.
માવત્રાવના પાંચમા ગુળને કહે છે.
गाथा
खणमत्तसु विसए - विसोवमाणे सयावि मन्नतो,
तेसु न करेइ मिद्धिं भवभीरु मुणियतत्तत्थो ॥ ५ ॥
ક્ષણ માત્ર સુખકારક વિષની અને ઉપમાને ધારણ કરતા એવા વિષયેાને સદાકાળ માનતા છતા ભવભીરૂ ત-ત્વજ્ઞ ભાવશ્રાવક તેમાં આસકિત કરે નહી ભાગવિલાસ ભાગવતાં મીઠા લાગે છે પણ પરિણામે કિ પાકના ફળની પેઠે દાણુ દુ:ખને આપનારા અને છે. વિષયા દાદર, અને ખુજલીની માફક પ્રથમ સુખકર લાગે છે. પણ પશ્ચાત્ દુ:ખ રૂપજ અનુભવાય છે. મધ્યાન્હ કાળે દેખાત ઝાંઝવાના પાણીની પેઠે વિષયે થી કદી સુખ થતું નથી. જે મનુષ્ય વિષયામાં સુખની બુદ્ધિ ધારણ કરે છે તે ખરેખર ઠગાય છે, દુનિયામાં મહાનૂ ચક્રવર્તિ રાજાએ થઇ ગયા અને તેએએ અનેક પ્રકારના વિષયેા ભાગળ્યા પણ અન્તે તેએને સુખ મળ્યું નહીં અને હાથ ઘસતા હાય હાય કરતા પરભવમાં ચાલ્યા ગયા. જે વિષયેાની પ્રાપ્તિ માટે મનુષ્ય અનેક પ્રકારનાં સંકટા વેઠે છે અને તેને ભેગા કરે છે પણ તે વિષયા, કંઇ મનુષ્યના સંકટની કિમ્મત આંકી શકતા નથી. વિયેામાં જો સુખ હાતતે તેઓને રાગથી ભગવનારા કદી હાય વરાળ કરતજ નહીં. અનેક વિષય ભેગ
For Private And Personal Use Only