________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીયલથી કાયા મજબુત રહે છે. મગજ પણ થાકી જતું નથી અને લાંબા વખત સુધી એક વસ્તુ સંબંધી વિચાર કરી શકાય છે અને તેથી સમયની શક્તિ પણ વૃદ્ધિ થાય છે. ભાવશ્રાવક પિતાનાં સંતાનોને બાળ લગ્નની હોળીમાં નાંખતે નથી, સ્વદારા સંતેષ રાખો છો અન્ય સ્ત્રીઓને ત્યાગ કરે છે વિશેષતઃ મિથુનની પ્રવૃત્તિમાં પડને તેથી અને નથી તે શરીરનો મજબુત બાંધે જાળવી રાખીને વૃદ્ધાવસ્થામાં પણ સારી રીતે ધર્મ વર્ગને સાધી શકે છે. બ્રહ ચર્યને યથાશકિત ધારણ કરનાર ભાવશ્રાવક પિતાના મગજની આરોગ્યતાનેજ જાળવી રાખે છે અને તેથી તે મનમાં ઉત્પન્ન થતી અનેક ઇચછાઓને દાબી દેવામાં સમર્થ બને છે. અગ્ય ઈચ્છાઓને દાબી દેવી તેજ વસ્તુતઃ તપ કહેવાય છે. મગજની આરેગ્યતાથી વિચાર પણ ઘડી ઘડીમાં ફરી જતા નથી અને તેથી મજબુત મન કરી શકાય છે અને મજબુત મન થતાં ધારેલા વિચાર કરતાં ખરાબ ઇચ્છાના વિચારે એકદમ મનમાં ઉત્પન્ન થઈ શકતા નથી અને તેથી ભાવશ્રાવક વૈષયિક ઈચ્છાઓને નિરોધ આદિ તપસ્યાને પાળવા સમર્થ બની શકે છે મનને નિયમિત સ્થિતિમાં લાવવાથી તપશ્ચર્યા ગુણ પ્રતિદિન ખી જાય છે અને તેથી પદગલિકૃવસ્તુઓ સંબંધી ઇચ્છા ઉતરવાથી આત્મા પિતાના સ્વરૂપ તરફ વળે છે અને તેથી અઠાવીશ લબ્ધિ પિકી ગમે તેવી લબ્ધિ મેળવવા સમર્થ થાય છે પિતાના આત્માના ગુણોમાં પરમ વિશ્વાસ ઉત્પન થવાથી દરેક ધર્મ ક્રિયાઓ કરતાં તેનો ભાવ વધે છે અને ભાવના ઉલ્લાસને ધારણ કરતા છ ગુણ સ્થાનકનાં પગથીયાં પર ચઢત જાય છે અને દેશ રૂપ મેલનો અનુક્રમે નાશ કરતો જાય છે, તપશ્ચર્યાથી મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને તેથી ધર્મ બાબતોમાં અપૂર્વ ભાવની જાતિ થાય છે અને તેથી તે વખત આવે ભાગવતી દીક્ષા અંગી પાર કરી સાધુ થઈ કરેડા મનુષ્યોને તારવા સમર્થ થાય છે અને પોતે પણ તરે છે માટે ઉત્તમ એ અગ્યારમો ગુણ પ્રાપ્ત કરવા નરનારીઓએ પ્રયત્ન કરે જોઈએ આ પ્રમાણે દાનાદિકમાં જે પ્રવૃત્તિ કરે છે તે ધર્મ ક્રિયાઓમાં લાજ ધારતો નથી માટે અગ્યારમો ગુણ કહ્યાબાદ બારમાં ગુણનું વર્ણન કરે છે. भावश्रावकना बारमा गुणने वर्णवे छे.
गाथा हियमणवज्ज किरियं-चिंतामाणिरयण दुलहं लहिउँ,
सम्म समायरतो-नय लज्जइ मुद्ध हसिओवि ॥ १२ ॥ ભાવાર્થ-ચિતામણિ રતની પેઠે દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને તેને આચરતો થકે મૂઢ જનના હસવાથી ભાવશ્રાવક લજજાય યમાન થતું નથી.
For Private And Personal Use Only