Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ધમતા જાણુ, ધર્માંતા કરનાર, સદા ધર્મના પ્રવર્તાવનાર, ધર્મશાસ્ત્રાને મનુષ્યને ઉપદેશ દેનાર ગણાય છે. ગુરૂના બદલે ગુરૂજન કહ્યા તે બહુપણું સમજાવવાને માટે જ. તેથી જે કેાઇ ગુરૂ લક્ષથી લક્ષિત હોય તે સ ગુરૂજન શબ્દથી ગ્રહણ કરવા શ્રાવક, શ્રીસદ્ગુરૂના ધ્યાનયેાગમાં વિગ્ન નહીં નાંખતાં વખતસર તેમની સેવા કરે છે. ગુરૂની સેવામાં મીઠા મેવા માને છે. ગુરૂની સેવા ચાકરી કરવામાં કદી પાછી પાની કરતા નથી. ગુરૂની સેવા કરવામાં અત્યંત ઉત્સાહને ધારણ કરે છે. ગુરૂની સેવામાં તન મન અને ધનને વ્યય કરે છે, તેમજ ગુરૂના ગુણુનું વર્ણન કરીને અન્યને પણ સેવામાં પ્રવર્તાવે છે. ગુરૂ સેવામાં જે રહસ્ય સમાયલુ હોય છે તે અન્યાને ન્યાયયુકિત કથા વગેરેથી સમજાવે છે. ગુરૂના ખરા ગુણા ખેલીને અન્યને ગુરૂના રાગી બનાવે છે. ગુરૂને ઔષધ અને ભૈષજતું દાન કરે છે. ગુરૂને સયમ સાધવામાં મદદકાર બને છે, અન્યા પાસે પણ ઔષધ ભૈષજ વગેરે ગુરૂને અપાવે છે અન્નપાન અનેક જાતનાં ઔષધ રજોહરણ મુખવસ્ત્રિકા, કંબલ વસ્ત્ર, પાત્ર, પુતક પાનાં અનેક જાતના ઉપાશ્રયા, દ‘ડાદિક ધર્મના ઉપકરણા પાટ, પાટ લા વગેરે જે જે ધમ સાધન હેતુએ હાય તેનું દાન કરે છે અને અન્ય મનુષ્યાને પણ પૂર્વાંકત વસ્તુઓનું દાન દેવામાં પ્રેરણા કરે છે. મન વચેન અને કાયાએ પ્રતિદિન મુનિયે.ની ઉત્તમ સેવા કરે છે. તે આવતા ભવેામાં નીરોગી થાય છે. શ્રાવક સદા ગુરૂનું બહુ માન રાખે છે અને તેમના અભિપ્રાયને અનુસરીને ચાલ છે, गाथा सुत्ते अत्थेय तहा - उस्सग्गववाय भाव ववहारे जो कुशलंत्तं पत्तो - पवयण कुशलो तओ छद्धा " ↑ " મૂત્રમાં, અમાં, તેમજ ઉત્સર્ગમાં, અપવાદમાં, ભાવમાં અને ગ્વહારમાં જે કુશળતાને પામ્યા હોય તે છ પ્રકારે પ્રવચન કુશલ ગણાય છે, શ્રાવક, દશવૈકાલિક સૂત્રના છજીવણિયા અધ્યયન સુધીનું સૂત્ર અને અર્થ થકી શ્રાવકને પણ ગ્રહણ શિક્ષા રૂપે રહેલ છે, પયસંગ્રહ.કમ પ્રકૃતિ વગેરે શાસ્ત્રાને અભ્યાસ કરે. સુગુરૂની પાસે સૂત્રને અર્થ સાંભળે ગુરૂને તી કહ્યું છે. જિન સિદ્ધાંતામાં પ્રસિદ્ધ એવા ઉત્સર્ગ અને અપવાદને જાણે, સારાંશ કે કેવળ ઉત્સગ વા કેવળ અપવાદ માર્ગને નહીં પકડતાં-ઉત્સગ અને અપવાદને ઉચિત અવસર ઓળખી આદરે. ઉંચાની અપેક્ષાએ નીચુ કહેવાય છે. અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44