Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ નીયાની અપેક્ષાએ ઉંચુ કહેરાય છે, જેટલા ઉત્સર્ગ તેટલા અપવાદ ભાગ જાણવા. વિધિસારધર્માનુષ્ઠાનમાં ભાવશ્રાવક બહુ માત ધારગુ કરે છે. દેવ ગુરૂ વન્દનાદિકમાં હમેશાં પ્રીતિ અને ભકિતે ધારણું કરે છે, સામગ્રી ન હોય તે પણુ વિધિ આરાધવાના મનેરથે.તે ભાવ શ્રાવક છેડતા નથી અને તેથી ભાવ માત્રથી પણ તે આરાધક થાય છે. ભાત્ર ત્રત્રક, દેશકાળને અ નુરૂપ ગીતાના વ્યવહારને જાણે છે. આ દેશ આબાદ કે દરિદ્રત વાળા છે. કાળમાં સુકાળ અને દુષ્કાળ વગેરે આદિ શબ્દધી મુન્નાભ-દુર્ભાભ ભકિત ભાવ વગેરેને જાણી શકે છે કહેવાને સારાંશ કે; ઉત્સર્ગ અપવાદના જાણુ અને ગુલાવમાં નિપુણ્ એવા ગીતાર્થાએ દેશ-કાળ અને ભાવ જોઇને જે વ્યવહાર સારા આચર્યા હોય તેને દૂજે નહીં આવું વ્યવહાર કુશળપણું તે છો ભેદ જાણવા. જ્ઞાન દર્શન અને ચરિત્ર વગેરે સર્વ ભાવામાં જે કુશળ હોય તે પ્રશ્વન હ્રરાજ બ્રાહ્ર જાણવા. આ પ્રમાણે ભાવ શ્રાવકનાં ક્રિયાગત એટલે ક્રિયામાં રહેલાં આ લિંગ (ચિન્હ) જાણવાં. આ પ્રમાણે ક્રિયાગત છ લિંગને ધારણ કરે છે તે માત્ર શ્રાવ ગણાય છે. ભાવક થવા માટે સદા કાળ એ છલિંગની પ્રાપ્તિ કરવી જોઇએ, ગુણ વિનાના ઘટાટોપ ખપમાં આવતા નથી. આ લિંગથી ભાવ શ્રાવકપણું પ્રાપ્ત થતાં મુકિતના સમ્મુખ ગમન કરી શકાય છે. મુકિતના સન્મુખ ગમન અને મુકિતની પ્રાપ્તિ માટે જે શ્રાવકતરીકે નામ માત્રથી કહેવાતા હાય તેઓએ આ છ ક્રિયાગત લિંગની પ્રપ્તિ માટે સદ્ગુરૂ ગમ પૂર્ણાંક ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવે. પેાતાનેા અધિકાર તપાસવા શ્રાવકને અધિકાર પ્રાપ્ત કરવા અનતા ઉપાયેા કરવા. ભાવ શ્રાવકના આવા ગુણે પ્રાપ્ત થતાં મનુષ્યેા ઉચ્ચ ભૂમિકાના અધિકારી થાય છે. તેમના આત્મા દાષાના ટાળીને ગુણુના પ્રકાશક બને છે. આ ભવમાં પણ શાંતિની વાનગી પામી પરભવમાં પણ ઉચ્ચ ગુરુસ્થાનકભૂમિપર ચઢીને મુકિત ગૃહમાં પ્રત્તરા કરે છે. ગુણા માટે કાળજી હાય છે તે। ગુણા પ્રાપ્ત થાય છે. ભાવ શ્રાવક ચનારાઓને શિખામણુ કે તેઓએ આ ગુણને વાંચી પારકી પંચાયતમાં પડવુ નહીં અને અન્યની આગળ પાછળ ટીકા કરવા મંડી જવું નહીં. પોતાનામાં તે ગુણેા કેવી રીતે પ્રગટે તે માટે એકાગ્ર ચિત્તથી ઉદ્યમ કરવા. જે મનુષ્ય પેાતાનામાં એ છ મુા લાવે છે તે અન્યને પણ આરીસાની પેઠે સુધારવા હેતુભૂત થાય છે તેમના ચારિત્રની અન્યાના ઉપર સારી અસર થાય છે હવે ભાવ શ્રાવકના સત્તર ગુજ઼ (લક્ષગુ) તે કહે છે:-- For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44