Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને માટે પણ અધિકારી જણાતા નથી, શ્રાવકને ચાંલ્લો કરે તેથી તે કંઇ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવા અધિકારી બની શકતું નથી. શોકય અને ખરંટ જેવા શ્રાવકે, પોતે પણ સમ્યકત્વ પામી શકતા નથી, અને પિતાની સેબત કરનારાઓને પણ પિતાની કુસંગતિનું ફળ આપે છે. તેવા મિથ્યાત્વી શ્રાવકકેટલાક અનિન્દક માર્ગાભિમુખ એવા મિથ્યાત્વીઓ કરતાં પણ બુરા જાણવા શ્રાવકના ગુણો વડે ભાવ શ્રાવકાવ પ્રકટે છે. અવિરતિ શ્રાવક-શ્રીદેવગુરૂ અને ધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, પણ વિરતિપણું અંગીકાર કરી શકતો નથી. વિરતિ શ્રાવકને નીચે પ્રમાણે અધિકાર છે – જાથા. संपत्त दंसणाइ-पइदियहं जइजणा सुणेईय. सामायारिं परमं-जो खलु तं सावयं बिति-॥१॥ पर लोगहियं सम्म-जो जिणवयणं सुणेइ उवउत्तो. अइतिव्वकम्म विगमा-उक्कोसो सावगो इत्थं ॥२॥ જે સમ્યકત્વ પામી, પ્રતિ દિવસ યતિજન પાસેથી ઉત્તમ સમાચારી સાંભળે તેનેજ શ્રાવક કહે છે. તેમજ જે પહેલેકમાં હિતકારી એવા જિન વચનને સમ્યગરીયા ગુરૂ પાસેથી ઉપયોગ પૂર્વક સાંભળે તે અતિતીવ્ર કર્મને નાશ થવાથી, ઉત્કૃષ્ટ શ્રાવક જાણુ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે શ્રાવકનું સ્વરૂપ જાણવું. કોઈપણ સચેતન વા અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે નામ શ્રાવ-પુસ્તકમાં અગર ચિત્રમાં હોય તે સ્થાપના શ્રાવ-જે દેવગુરૂ આદિની શ્રદ્ધાથી રહિત હોય અથવા આજીવિકાળે શ્રાવકનો આકાર ધારણ કરનાર હોય તે દ્રવ્ય શ્રાવ જાણ. શાસ્ત્રોમાં કહેલા એવા ગુણેને જે ધારણ કરે છે યથાશક્તિ-દેવ-ગુરૂ અને ધર્મનું ઉપગ પૂર્વક જે આરાધના કરે છે તે માત્ર શ્રાવ જાણો માવઠાનાં લિંગ કહે છેकयवयकम्मो तहसीलवंचं गुणवंच उज्जुवबहारी गुरुसुस्सूसो पवयण कुसलो, खलु सावगो भावे ॥१॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44