________________
૫૩
સર્ગ-૩ विनिश्चित्येत्यसौ पार्श्व, स्वप्रियां रोहिणी ततः । शौरिराकार्य चालाप्य, शौर्यपुर्याममोचयत् ॥८०॥ अयं विश्वंभरस्ताव-कीना लघुसहोदरः। कंसभीत्या विवृद्धयर्थ, मुक्तोऽस्ति नंदगोकुले ॥८१॥ दास्यामि तत्सुतत्वेन, वत्स त्वामपि राम भोः। एकाकित्वेन संस्थेयं, युवाभ्यां स्नेहनिर्भरं ॥८२॥ न वाच्यं किंतु कस्यापि, त्वया न्यायावतारिणा । शिक्षयित्वेति तत्पार्श्वे, तं नंदगोकुलेऽमुचत् ॥८३॥
ગોકુળમાં કૃષ્ણ એટલા બધા પ્રિય હતા કે ભરવાડ-ભરવાડણ કૃષ્ણને કામકુંભની જેમ માથે ઉચકીને ખેલાવતી. કૃષ્ણ પણ ભરવાડણેએ વાવીને બાજુમાં મૂકેલા માખણને અને દહિના મટકામાં હાથ નાખીને દહીને બગાડતા છતાં તેમના પ્રેમથી કોઈ તેને રોકતું નહી, ઉલટાનું હોંશે હોંશે રમાડતા. માટલા બનાવવા માટેની માટીને બે પગે ખૂદી ખૂટીને ઉડાડતા છતાં બધી ભરવાડણે કૃષ્ણની આવી બાલચેષ્ટા જોઈ જોઈને આનંદ પામતી, અને રાત્રિના સમયે કોઈ માથા ઉપર, કઈ ખભા ઉપર તે કઈ બે હાથમાં લઈને ગરબે ઘૂમતી કૃષ્ણના ગુણગાન કરતી. “ નંદ-યશોદાનો પુત્ર ના હોવા છતાં તેણે શકુનિ–પૂતના જેવી ભયંકર રાક્ષસણીઓને તેમજ યમલ અને અર્જુન જેવા વિદ્યાધરને મારીને ભગાડી મૂક્યા. આ પ્રમાણે બાલકૃષ્ણને યશ ચારેબાજુ ફેલાયો. વસુદેવ જ્યારે પિતાના બાલપુત્રનું અદ્દભૂત પરાક્રમ સાંભળીને હર્ષ પામ્યા. સાથે તેમને વિષાદ પણ થયો. “સૂર્ય વાદળથી આચ્છાદિત હોવા છતાં તેને પ્રકાશ બહાર આવ્યા વિના રહેતો નથી. તેમ આ પુત્રનું પરાક્રમ બહાર ફેલાય વિના રહેવાનું નહી. એમાં જે કંસ જાણી જશે તો તેનું અહિત કર્યા વિના રહેવાનો નહી. માટે એની રક્ષા માટે કોઈ પ્રબંધ કરવો પડશે. મને લાગે છે કે એની રક્ષા માટે બલદેવ યેચ્યું છે. અક્રર આદિ બીજા મારા પુત્રોને કંસ એાળખે છે પરંતુ બલભદ્ર હજી તેની નજર બહાર છે. માટે તેને ગોકુળમાં મુકું.” આ પ્રમાણે વિચારી રહીશું સાથે નિશ્ચય કરીને બલભદ્રને પોતાની પાસે બોલાવ્યો. “વત્સ, તારા નાના ભાઈને મોટો કરવા માટે કંસના ભયથી ગોકુળમાં મૂકી છે (એમ કહીને આદિથી અંત સુધીની બધી વાત સમજાવી) તો તારે તેની રક્ષા માટે ત્યાં રહેવાનું, ત્યાં રહીને તેને તારે શસ્ત્ર-શાસ્ત્ર આદિ કલાઓ શીખવાડવાની, બને બહુ પ્રેમથી ત્યાં રહેજે ! આ વાત કોઈ જાણે નહી તેને ખાસ ખ્યાલ રાખવો.” આ પ્રમાણે બલભદ્રને શિખામણ આપીને ગોકુળમાં મૂક્યા. उभौ दशधनुर्मान–शरीरधारिणौ ततः । क्रीडंतौ विविधक्रीडा-विलासैर्वृद्धिमागतौ ॥८४॥ प्रचंडकांडकादंड-कलाकेलिपरौ ततः । वर्धमानौ च गोपाना-मानंद ददतश्च तौ ॥८५॥ वयस्यौ जातुचिर्भूत्वा, छात्राचायौं च कर्हि चित् । एक एकं विना स्थातुं,न शक्नोति मनागपि ॥८६॥ यथावासस्तथाभ्यासः, पुच्छेषु व्रजतो वृषान् । गृहीत्वा रक्षतीत्योजो, तुष्यद्वीक्ष्यानुजे हली॥८७॥ सर्वदा युगपत्प्रीत्यै, रतिप्रीत्योः स्वयोषिताः । भोग भोक्तुमिवानंगा, द्वे रूपे विदधेतमां ॥८८॥