Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 303
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર લઈ જનારી)ને મોકલી તેણીએ જઈને મધુરવાણીથી ઈદુપ્રભાને કહ્યું - ઇંદુપ્રભા મધુરાજાએ તમને સંદેશો કહેવડાવ્યું છે તે સાંભળે.” ત્યારે ઈદુભાએ કહ્યું – દૂતી, જે સંદેશે કહેવાનો હેય તે સુખેથી નિઃશંકપણે કહે.” દૂતીએ વિનયપૂર્વક કહ્યું -રસ્તામાંથી તમારા પતિએ મધુરાજાની પાસે એક દૂત મેકલીને કહેવડાવ્યું છે કે, “રાજન, મારી સાથે આપને મૈત્રી સંબંધ ગાઢ હોય તે આભૂષણથી શણગારી મારી પત્નીને જલદીથી મોકલી આપે. આ પ્રમાણે દૂત મારફત વારંવાર કહેવડાવ્યું છે, તેથી મધુરાજા હમણાં ને હમણાં તમને બોલાવે છે. તમારા અને તમારા પતિના વરે તેમજ આભૂષણે આજે રાત્રિએ તમને આપશે.” ક્ષેભકારી દૂતીનું વાક્ય સાંભળીને વિષાદ પામેલી ઈદુપ્રભા મનમાં વિચારવા લાગીઃ-પિતાના પતિની અનુરાગિણી એવી કુલવાન સ્ત્રીઓને રાત્રિમાં અન્ય પુરૂષના ઘેર જવું જરાપણ વ્યાજબી નથી. એ રાજા છે ને હું અબળા છું. રાત્રિમાં તેની પાસે જવાથી તે જરૂરી મારી સાથે પત્ની તરીકેનો વ્યવહાર કરશે. એણે બોલાવી છે, ને હું જે ના જઉં તો મારા પતિ ઉપર ઘણે દ્વેષ કરશે. અને આ દ્વેષનું પરિણામ શું આવે અને કેવા કેવા કષ્ટો સહન કરવો પડે. તે તે જ્ઞાની જાણે, ખેર, જાઉ. જે થવાનું હશે તે થશે.” એમ વિચારી નિસાસા મૂકતી ઈંદુપ્રભા પિતાની કેટલીક દાસીઓને સાથે લઈ રાજમહેલમાં ગઈ. ઈદુપ્રભાને પરિવાર સહિત આવતી જાણને મધુરાજા વ્યવહારપૂર્વક સાતમે માળે પહોંચી ગયે. બધા પરિવારને નીચે રાખીને દૂતી એકલી ઈદુપ્રભાને સાતમે માળે લઈ ગઈ હર્ષ અને વિષાદ કરનાર બંનેને સંગ મેળવી આપીને કૃતાર્થ થયેલી દૂતી પોતાના સ્થાને ચાલી ગઈ प्रायः स्युयौवनान्वीता, ये मां योषितोऽथवा संस्थिताः समुदायेषु, ह्यात्मानं रक्षितुं क्षमाः ॥७॥ अहमेकाकिनी भूपोऽप्ययमेकाकी वर्तते । अस्मिन् विकलितेऽथात्मा, रक्षिष्यते मया कथं ?॥८॥ चिंतयंतीति भूपालं, विजनस्थानमाश्रितं । एकाकिनं समालोक्य, सा बभूव भयद्रुता ॥९॥ दुष्टव्याघ्रसमीपे तु, स्थिता गौरिव बिभ्यती । लज्जया सा कुलस्त्रीव, नेशाभिमुखमैक्षत ॥१०॥ तावदादाय पाणिभ्यां, कामाकुलेन भूभुजा।शय्याया ऊपरि स्नेहात् , स्थापिता सा विलासिनी ॥११॥ तथापि किंचिदाचख्यौ, न सा स्नेहलया गिरा। चाटुभिर्वचनैर्भूप-स्तां मोहयितुमभ्यधात् ॥१२॥ तारुण्यपुण्यलावण्या, भूरिद्रव्यसमन्विताः । प्रायो मांश्च कामिन्यो, न मिलंति कदाचन ॥१३॥ मिलितेष्वपि तेष्वस्ति, सुरतावसरश्च न । तस्मिन् प्राप्ते त्रपां कुर्यात्तन्मूखत्वं महत्तमं ॥१४॥ तद्विमुच्य त्रपां शीघ्र, रमस्व त्वं मया समं।आगच्छागच्छ मत्क्रोड–भागमलंकुरु द्रुतं ॥१५॥ हेमरथाभिधो यस्ते, महीशः प्राणवल्लभः । ममैवानुचरः सोऽस्ति, प्रेष्यवत्प्रेषणोचितः ॥१६॥ देवि त्वमपि दक्षासि, विजानासि हिताहितं । मुक्त्वा विषादमानंद-स्थाने स्वीकुरु मद्वचः।।१७॥ स्वीकृत्य वचनं माम-कीनं प्रेमप्रवर्धनं । अंतःपुरे मदीये च, पट्टराज्ञी भव प्रिये ॥१८॥

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322