Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta
View full book text
________________
સ-૮
૩૦ ૧
1
एवं विलापवाक्यौधै – विलपन्नगराद्बहिः । नृपो ग्रथिलवत्सोऽपि परिभ्रमति सर्वतः ॥७७॥ ग्राथिल्यान्नागरैश्चान्यैः, परित्यक्तो जनैः समैः । मा व्यहार्षीदथैका की, इत्यसौ बालकै वृतः ॥ ७८ ॥ द्रवीकृत्य स्वसूत्रेण, रक्षया छगणोत्थया । स्वशरीरे हासौ कुर्या - द्विलेपनं समंततः ॥ ७९ ॥ वस्त्राणां पत्रपर्णानां, खंडान्यादाय भूतलात् । पर्यधत्त शरीरेऽसौ निवारितोऽपि बालकैः ॥८०॥ वनतो बहुजातीनि, लात्वा पुष्पफलानि सः । चेष्टां कुर्वन्निजे कंठे, हारकल्पनयाक्षिपत् ॥ ८१ ॥ वरेण्यसुरभिस्थाने, प्रबलां धूलिमक्षिपत् । ग्रथिलोऽसौ निजे काये - समंजसं भृशं वदन् ॥ ८२ ॥ મનોમવિશાપેન, વર્ધમાનસ્થ તસ્ય હૈં। વૈવસ્થસ્થાનોવાય, ૩૨ારા નનૈઃ તાઃ ||૮૩|| तथापि तस्य शांतिर्न, समभूद खिलैरपि । लोकैर्मुक्तः स एकाकी, कष्टे हि कोऽपि नो सखा ॥८४॥ कुर्वाणो विविधां चेष्टा- मेकाकी पर्यटन् भुवि । भवितव्यतया मोहा - त्सोऽयोध्यां नगरीं गतः ॥८५॥ स्त्रीणां कदंबकं तत्र, विकलः प्रविलोक्य सः । देवि देवीति कृत्वोच्चै – धावेंदु प्रभाधिया ॥८६॥ अस्मान् समीक्ष्य रे मूर्ख, किं त्वं ग्रथिल धावसि । ताभिः स्त्रीभिर्भणित्वेति, कुटयते लकुटादिभिः ॥८७॥ अस्माकं कामिनीनां किं, त्पं विलग्नोऽसि रे जड । कसामुष्टिप्रहारेण ताडितोऽसौ पुरीनरैः ॥८८॥ स्वकीयकर्मयोगेन यत्र यत्र व्रजेदसौ । तत्र तत्र व्यधुर्लोका, महीयसीं विडंबनां ॥ ८९ ॥ तथापि देवि देवीति — कृतारावः पुरेऽखिले । पर्यटन् सहते कष्टं, पौरलोकविनिर्भितं ॥९०॥
'
ઈંદુપ્રભા મધુરાજાના રાજમહેલમાં રા દિવસ રહેતી. આ પ્રમાણે મધુરાજાની પટ્ટરાણી તરીકે રહેલી જાણીને તેની પાસે મૂકેલા હેમરરાજાના મ`ત્રી, 'ચુકી તેમજ બીજા દાસદાસીએ ઈંદુપ્રભાને ત્યાં જ મૂકીને વટપુરમાં આવ્યા અને હેમરથરાજાને કહ્યું:-સ્વામિન, તમે મઘુરાજાને મિત્રતાના લેખાશમાં શત્રુથી પણ અધિક શત્રુરૂપે ના ઓળખી શકયા. એ દુશભાએ તમારી સ્ત્રી માટે જ તમારી સાથે મિત્રતાના દંભ કર્યાં હતે. એ કટ્ટર દુશ્મન જે કામ ન કરે તેવું કામ આ ૬'ભી રાજારૂપે કયુ છે. આપની પટ્ટરાણી ઇ દુપ્રભાને તેણે પટ્ટરાણી તરીકે રાખી લીધી. મંત્રીના વચન સાંભળીને હેમથે કહ્યું:-અરે, તમે લેકે જેમ તેમ એલીને શું મારી મશ્કરી કરે છે ?' તેઓએ કહ્યું-સ્વામિન્, હાંસી કરવાના ઘણાં છે. અમે માચું જ કહીએ છીએ કે મધુરાજાએ આપની પત્નીને પત્ની તરીકે રાખી લીધી છે.' પાતાની સ્ત્રીને રાખી લીધાના સમાચાર સાંભળીને હેમરથરાજા મૂર્છિત થઈને જમીન ઉપર પડી ગયા. અથવા અતિ દુઃખથી ભાંગી પડયા સ્વામિભક્ત સેવકેાએ શીતલ ઉપચારો વડે સ્વસ્થ કર્યાં પરંતુ હેમરથ ક્રોધ-ઉદ્વેગથી વિલ થઈને ખેલ્યા:- અરે સુભટા, તમે તૈયાર થાએ ! અયે ધ્યા લૂંટીને એ દુષ્ટ મધુને બાંધીને મારી પાસે લાવેા. એ દુષ્ટ મધુ કેણુમાત્ર છે ? મારી સ્ત્રીને રાખવાની તેની શું તાકા ! છે ? હું હમણાં જ ત્યાં જઈને તેનું માથું છેઢી નાંખું.' સ્ત્રી વિયાગથી વ્યાકુળ થઈને જેમ તેમ ખેલતા હેમરાજાને મધુ બળવાન
સ્થાને

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322