Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta
View full book text
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तस्यापि दुरवस्था चेन्मद्वियोगेन वक्ष्यसि । तचाऽप्यस्ति महामौढ्य, धात्रि कल्पनया तया ॥९॥ निशम्येंदुप्रभावाक्यं धात्रि चित्ते व्यचारयत् । मद्वाक्याश्रद्धया पश्चा–दप्येषा पीडयिष्यति ॥१०॥ ततः सांप्रतमेवाहं, तस्याः पतिं प्रदर्शयेः । मनसीति विचिंत्यासौ, प्रोवाच वचनं शुचा ॥११॥ आगच्छागच्छ पुत्रि ! त्वं, समीपे मम सत्वरं । प्रत्ययोत्पादनार्थ ते, दर्शयामि पति यथा ॥१२॥ इत्युक्ता कौतुकाद्याव-त्सा गता तत्समीपकासोऽप्यधस्ताद्वाक्षस्य, तावत्समागतो विधेः ॥१३॥ तं दृष्ट्वेंदुप्रभां धात्री, प्रोचे चाकारलक्षणैः । स्वं पति संशयोच्छित्स्यै, पश्य पश्य वराकृतिं ॥१४॥ तयेति कथिते यावत् , सा समागत्य पश्यति । स तावद्वेष्टितो बालै–दृष्टो वैकल्यमादधत्।।१५॥ हा कांते कुरंगाक्षि. जल्पंतमिति लक्षणैः । सापि हेमरथं माप-मुपलक्ष्य व्यचितयत् ॥१६॥ अहं तु मधुभूपेन, समं पंचेंद्रियोचितान् । भुंजे भोगानयं त्वासी-न्मद्वियोगेन दुखितः ॥१७॥ धिगधिग्मे जीवितं जन्मा-वतारं योषितां पुनः।यतोऽसौ चिर्भटीवास्ति, भोग्या भाग्यवतानिशं।।१८ विदंतीति विषादेन, वहंती हृदि दुःखितां।धात्र्या सत्रा स्थिता याव-त्तावत्तत्रागतौ नृपः ॥१९॥ मधुभूपागमं ज्ञात्वा, दातुं विष्टरमद्भुतं । दुःखिताप्यतिदुःखेन, विनयाय समुत्थिता ॥२०॥
સ્ત્રી બાળક આદિ માણસની કદર્થનાને સહન કરતે હેમરથરાજા અયોધ્યા પહે. અયોધ્યામાં ભટકતા એવા તેને કે એક દિવસે ઈંદ્રપ્રભાની ઘાવ માતાએ બારીમાંથી જે. હેમરથરાજાને ઓળખી તેની આવી દશા જોઈને ધાવમાતા ખુબ દુઃખી થઈ “અરે ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. હેમરથ રાજાની આવી દશા કોણે કરી? અરે, મારા સ્વામી રાજા કયાં અને લેકેથી કદર્થના કરાતા હેમરથ કયાં. ધાવમાતાનું હૈયું દુઃખથી ભરાઈ ગયું. તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી. પિડાની ધાવમાતાને રૂદન કરતી જોઈને ઈંદુપ્રભાએ કહ્યુંઃ માતા તું શા માટે રડે છે? અહીંયાં તને શું દુઃખ છે? કઈ એ તારે પરાભવ કર્યો છે કે તારૂં વચન ઉલ્લંઘન કર્યું છે? અથવા કેઈએ ગાળ દીધી છે? તારા કોઈ સ્વજનના અશુભ સમાચાર છે? તને જે દુઃખ હેય તે મને કહે. તારે રોવાની શું જરૂર? ધાવમાતા બોલી ઃ દેવી તું મને વારંવાર પૂછીશ નહી સુખમાં લીન થયેલી એવી તને મહાદુઃખ થશે. માટે મહેરબાની કરીને તારે જાણવાની કંઈ જરૂર નથી.” ઇંદુપ્રભાએ ઘણો આગ્રહ કર્યો: “માતા, તારે કહેવું જ પડશે. ભલે હું દુઃખી થાઉં. તારે તેને વિચાર કરે નહીં. પરંતુ જે હોય તે મને કહે. ઇંદુપ્રભાના અતિઆગ્રહથી ગદ્ગદ્દસ્વરે ધાત્રી બેલી. દેવી, મોટા પુરૂષોને પણ અશુભકર્મથી કેવી કેવી વિપત્તિઓ આવે છે. તારા પહેલાના પતિ હેમરથરાજા તારા વિયોગથી પાગલ થઈ ગયા છે. તે ભટકતા ભટક્તા ભવિતવ્યતાના ગે અહીં આવ્યા છે.” દુઃખસૂચક એવા ધાવમાતાનાં વચન સાંભળીને ક્રોધથી શ્યામમુખ કરીને ઇંદુપ્રભાએ કહ્યું: “સ્તનપાન કરાવવાર તું મારી માતા સમાન છે. તે તારે હવેથી આવું બોલવું નહી. ભૂલી ગયેલા એવા ભૂતકાળના દુઃખને તું મને યાદ કરાવે છે? ખરેખર સ્ત્રીઓનું મુગ્ધપણું લોકોમાં

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322