________________
૧૦૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अथ केन प्रकारेण, तस्याः कष्टं ददाम्यहं । नारदो व्याकुलो जातः, सत्यभामातिचिंतनात् ।। ९१ ॥
“હવે કોઈપણ પ્રકારે તેણીને કષ્ટ આપું.” આ પ્રમાણે સત્યભામાને દુખ આપવાની ચિંતામાં નારદ વ્યાકુલ બની ગયા. अथ विद्याधरस्याहं, मिलित्वा कस्यचिदबह । अस्योः स्वरूपमालिख्य, फलके दर्शयामि च ॥१२॥ रूपमस्याः समालोक्य, स संमोहितलोचनः । अहंकारवतीमेता-मितोऽपहृत्य यास्यति ।। ९३॥ पुरुषोत्तमसंभोग-वियोगेनैव विहवला । स्वभावेनैव कष्टे सा, पतिस्यति स्मरातुरा ॥९४ ॥ तव दुःखेन मे दुखं, तव सौख्येन वा सुखं । प्रतिपन्नमपि चैत-त्समं नरकवैरिणा ॥ ९५ ॥ अस्यो वियोगतो विष्णु-भविष्यत्यतिदुःखितः।तदपि स्वीकृतं भावि, मुधा दुर्जनवाक्यवत् ।। ९६ ॥ चिंतयामि द्वितीयं तत्, किमपि स्फुटदुःखदं। तस्याश्च सत्यभामाया, एवं मनोरथश्च मे ।। ९७॥ हावभावविलासेन, रममाणामतीव तां।सममन्येन म]न, दर्शयामि च विद्यया ।। ९८॥ नैतदपि समीचीन-मेषा सतीशिरोमणिः।ज्ञास्यते तादवस्थ्यं च, विष्णु स्तस्या अपि ध्रुवं ।।९९॥ नारदोऽलीकवादीति, मां मुकुंदोऽपि वेत्स्यति।प्रत्युतास्या यशोवादो, भविष्यत्यखिलेष्वपि।। ७०० ॥ प्रसिद्धाया महासत्या, मून्येभ्याख्यानमुत्कटं । तत्प्रदानभवं पापं, ममापि च लगिष्यति ॥१॥ एवं संकल्पपाथोधि, मुर।रेरिव मथ्नतः । लक्ष्मीरिव समुत्पन्ना, नारदर्षेश्च शेमुषी ॥२॥ दृष्ट्वा कुतश्चिदेतस्याः, सपत्नीमानयामि चासपत्नीजं स्त्रिया दुःखं, महाशल्यमिवास्ति हि ॥३॥
સત્યભામાના રૂપને ચિત્રપટમાં આલેખી, વિદ્યાધરોને ત્યાં જઈને બતાવું તો કોઈ વિદ્યાધર એના રૂપથી મોહિત થઈને એ અભિમાનીનું અપહરણ કરી જશે, તે એના પતિ કૃષ્ણની સાથે તેને વિગ થશે અને વિરહાકુલ બનેલી તે દુખી દુખી થઈ જશે. ના, ના, એ પણ મારાથી નહી બની શકે. કેમ કે “તારા દુખે દુખી અને તારા સુખે સુખી” આ પ્રમાણે મેં કૃષ્ણને વચન આપ્યું છે. તે આની સાથેના વિયેગથી કૃષ્ણ પણ દુખી થશે, તે મારું વચન દૂજન માણસની જેમ ફેગટ થશે. તો હવે શું કરવું ? એકલી સત્યભામાં જ દુખી થાય એવું કંઈ કરું. મારા વિદ્યાપ્રયોગથી તે કોઈ પરપુરુષની સાથે હાવભાવ વિલાસ કરતી કૃષ્ણને બતાવું, તે આપો આપ કૃષ્ણ તેનો ત્યાગ કરી દેશે અને તે ગૂરી ઝૂરીને દુખી થશે ના,ના, એમ પણ ન કરી શકાય. કારણ કે “આ સતીશરોમણિ છે એમ કૃષ્ણને દિલમાં પુરો વિશ્વાસ છે, અને આ મંત્રપ્રયાગ વિષે જાણી જાય તે વિષ્ણુ મારા માટે શું વિચારે? “નારદ નરદમ મૃષાવાદી છે.” અને ઉદ્યો તેણીને લેકેમાં યશ ફેલાય. સતીશીમણિ આ મહાસતી ઉપર ખોટું આળ ચઢાવવાથી મને ઘણુ પાપ લાગશે.”
જેમ સમુદ્રના મંથનથી વિષ્ણુને લક્ષમી પ્રાપ્ત થઈ હતી તેમાં સંકલ્પ વિકલ્પ કરી