Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 299
________________ શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર आगतस्य महीशस्य, पुरस्तै रेव पादपैः। पत्रैः पुष्पैः फलैश्चक्रे, प्राभृतं निजभक्तये ॥५१॥ मधोः समागमाद् भूपा, वनस्य वर्धतेऽधिका । द्वेधापीति मधोोंगे, ववृधे तस्य साद्भुता।।५२।। तत्र वापीजलैश्चारु–श्रीखंडकुंकुमान्वितैः । सुवर्णश्रृंगिकां भृत्वा, केलिं चकार पार्थिवः ॥५३॥ भूविभ्रमविधात्रिभिः, सर्वाभिरंगनालिभिः । समं अंतःपुरेणापि, सोऽरमत व्यवहारतः ॥५४॥ तथापींद्रप्रभाविप्र-योगादितो महीपतिः । रममाणो वसंतेऽपि, मानसे रतिमाप न ॥५५॥ भूपाला अप रे ये ये, समं सौवमृगीशा। क्रीडां कृत्वा वसंतस्य, मेनिरे सफलं जनुः ॥५६॥ मासमेकं वसंतस्य, कृत्वा क्रीडां नृपैः सह । मधुराजा समायातो, मंदिरं सपरिच्छदः ।।५७॥ समागत्यात्मनः सद्म, सकलबान क्षमाभृतः । दत्वा भूषणवस्त्राण्यौ-चित्येन विससजे सः ।।५८॥ રાજાની આજ્ઞાથી સેવકે એ રંગબેરંગી વસ્ત્રોના મંડપ, તેમજ ધ્વજા પતાકા અને તોરણે વડે વનને શણગાયું, સુગંધી પુપિ યુક્ત સુગંધી જલને છંટકાવ કર્યો. સુવાસિત દ્રવ્યથી વાસિત જલથી પરિપૂર્ણ વાવડીઓ તેમજ સરોવરો બનાવ્યાં આભૂષણો અને વસ્ત્રો વડે સ્ત્રીઓની જેમ વૃક્ષની શેભા કરી. આ પ્રમાણે સુશોભિત બનેલા ઉઘાનમાં બધા રાજાઓની જેમ મધુરાજા પણ પિતાના અંતઃપુર સહિત ક્રીડા કરવા માટે આવ્યા. પતિપુરૂષોએ રાજાની આગળ મનોહર એવાં ભટણાં કર્યા. વૃક્ષોએ પણ પિતાની ભક્તિ બતાવવા માટે રાજાની આગળ પત્ર પુષ્પ અને ફળોનાં જાણે ભેંટણા કર્યા ન હોય! મધુરાજા અને મધુમાસ (વસંતમાસ) બંનેના સમાગમથી વનની શોભા અદ્દભુત ખીલી ઉઠી. હાવભાવ અને કટાક્ષ કરતી એવી પિતાની રાણીઓ સાથે વ્યવહારથી મધુરાજા ચંદન કુંકુમયુક્ત સુગંધી જલથી સુવર્ણની પીચકારીઓ ભરીને કીડા કરતા, પરંતુ ઈદુપ્રભાના વિયેગથી કીડા કરવા છતાં વસંતઋતુમાં પણ તેને આન દ આવતા નથી બીજા બીજા રાજાઓ પોત પોતાની રાણીઓ સાથે વસંતક્રીડા કરીને પિતાના જન્મને સફલ માનતા. આ પ્રમાણે એક મહિના સુધી ઉઘાનમાં વસંતક્રીડા કરીને પરિવાર સહિત રાજાઓની સાથે મધુરાજા અયોધ્યામાં આવ્યા રાણીઓ સહિત બીજા રાજાઓને આભૂષણ વસ્ત્રો આદિ આપી ઉચિત સન્માન કરી વિસર્જન કર્યા. प्रोचे हेमरथं राजा, भवतस्तव योषितः । उचितं भूपणं मित्र, निष्पन्नं नास्ति सांप्रतं ।।५९।। विलंबे कार्यमाणे तु, मया प्राज्यहितैषिणा । देशं विनाशयिष्यंति, तव प्रत्यर्थिनो नृपाः ॥६॥ तेन त्वमधुना गच्छ, स्वच्छातुच्छमतिस्थितिः । अन्येभ्यो वैरिभूपेभ्यो, रक्ष देशं त्वमात्मनः।।६१॥ देवीमिंदुप्रभामत्र, विमुंच प्राणवल्लभां। भूषणं कारयित्वाहं, तस्या दास्यामि हस्तयोः ।।६२॥ अद्यापि कार्यमाणं त-द्विशेषेणास्ति भूषणं । समीपे स्वर्णकारस्य, निगद्यते मया ततः ॥६३॥ एवमेवास्तु ते स्वामिन् , वचनं सौख्यसूचकं । वदित्वेति हेमरथः, स्वस्त्रीपार्श्वे समाययौ ॥६४॥

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322