Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ પૂજ્ય વડીલોના આશીર્વાદ અને મંગળકામનાથી પૂ. સાધુ-સાધ્વી સમુદાયમાં તથા ઘર-ઘરમાં ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ વધે, તેવી અમારી અપેક્ષા અવશ્ય સફળ થશે. જ્ઞાનિઓની ભક્તિ સેવાનો અવશ્ય લાભ મળશે. : અવિનય, અવિવેક, ભૂલચૂક માટે ક્ષમા · મિચ્છામિ દુક્કડમ '. મુનિશ્રી સંવેગચંદ્રવિજયજી (ઉ. વર્ષ ૯૦) - ઋણસ્વીકાર તા ‘સરળ ગુજરાતી વ્યાકરણ'ના લેખક શ્રી ભરતભાઈ ઠાકર. 7 આદર્શ પ્રકાશનના સંચાલકો શ્રી કમલેશભાઈ, શ્રીકૃષ્ણકાંતભાઈ જેમણે બધી ગોઠવણ કરી આપી. 7 પોતાના સુદીર્ધ અનુભવ પ્રમાણે જાણકારી સભર લખાણ લખી આપનાર પંડિતવર્ય શ્રી કે. કા. શાસ્ત્રીજી. TM તેમજ પંડિતજી શ્રી ધીરુભાઈ, પંડિતજી શ્રી રસિકભાઈ... TM આ ઉમદા કાર્યમાં શરૂઆતથી ખંતપૂર્વક, પુસ્તક શોધવાથી લઈ દરેક કામમાં સહાયક થયેલ પ્રોફેસર શ્રી રાજનભાઈ વાસણવાળા, પૂજ્ય દાદીમા કમળાબહેન ચીમનલાલ સંઘવી... 7 પૂજ્ય માતૃશ્રી કળાવતીબહેન શાંતિલાલ સંઘવી... T લાભ લેનાર ગુરુ ગુણાનુરાગી ભક્ત પરિવાર 7 રાજારામ, શાંતારામ, પ્રેમજી, નામી-અનામી સર્વે... સાદર અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 272