Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 146
________________ 140 નીલાંજના શાહ SAMBODHI “શીલોપદેશમાલા' નામના આ આગમિક પ્રકરણનું મૂલ્ય જૈન ધાર્મિક સાહિત્યમાં શા માટે વધારે અંકાય છે, તેનો ખ્યાલ ઉપર્યુક્ત વિગત પરથી આવશે. “શી. મા.'માં સંશોધક માટે એટલી વિપુલ સામગ્રી પડી છે કે તેને ન્યાય આપવા માટે એક મહાનિબંધનો વિસ્તાર પણ ઓછો પડે તેમ છે, તે બાબતનો અણસાર આપવાનો પ્રયત્ન પણ આ લેખમાં કર્યો છે. શીલ ઉપર ભાર મૂકતી આ કથાઓનું મૂલ્ય આજના સમાજને કદાચ પૂરેપૂરું ન સમજાય તે સ્વાભાવિક છે, કારણ કે પાશ્ચાત્ય વિચારધારાના સંપર્કને લીધે તેમજ બીજા અનેક કારણોને લઈને વીસમી સદીમાં ખાસ કરીને તેના ઉત્તરાર્ધમાં, ધરમૂળ પરિવર્તન આવ્યું છે. આ અર્વાચીન નવા સંદર્ભોને સમજીને, શીલનું નવેસરથી અર્થઘટન કરવાનો સમય પાકી ગયો છે. હવે જે શીલકથાઓ લખાશે, તેનું સ્વરૂપ “શીલોપદેશમાલા” કરતાં સાવ જ જૂદું હશે. પાદટીપ : १. शीलोपदेशमालावृत्तिः शीलतरंगिणी (टीकाकार-सोमतिलकसूरि), प्र. पंडित हीरालाल हंसराज; प्रथम आवृत्ति, १९०९, जामनगर; शीलोपदेशमाला-बालावबोध, संह. चू. भायाणी, प्र. ला. द. भारतीय विद्यामंदिर, प्रथम આવૃત્તિ, ૨૧૮૦, અમદાવાઃ આ લેખમાં આપેલા ગાથાઓના તથા કથાઓના નંબર, શીલોપદેશમાલા બાલાવબોધ પ્રમાણે આપ્યા છે. २. महेता मोहनलाल, जैन साहित्य का बृहद् इतिहास, भा. ४, प्र. ३, प्र. पार्श्वनाथ विद्याश्रम शौध सस्थान, १९६८, वाराणसी-५. 3. दशवैकालिकसूत्र, सं. मुनि नाथमल, प्र. जैन विश्वभारतसंस्था, द्वितीय संस्करण, लाडनु, (राजस्थान) ४. उत्तराध्ययनसूत्र, अनु. घेवरचंद्रजी गोठिया, प्र. जैन संस्कृति रक्षक संघ १९७०, सैलाना (मध्यप्रदेश) ૫. ત્રિષષ્ટિશતાાપુરુષરિતમદાઝા, પૂર્વ-૨, મા. ૨, (. મુનિ રવિનયની, પ્રથમ આવૃત્તિ, ૨૧૩૬, પાવનાર) ૬. વસુદેવહિંડી, (અનુ. ભો. જે. સાંડેસરા), પ્ર. જૈન આત્માનંદ સભા, પહેલી આવૃત્તિ, ૧૯૪૭, ભાવનગર), પૃ. ૬૦-૬૩ ૭. એજન, પૃ. ૪૪-૫૮ ૮, વસુદેહી, મનો વંડો, પdો પાકો (સં. ૮. . માયાળી, ઝ, તા. ૮. ભારતીય વિદ્યામંદિર, પ્રથમ સાવૃત્તિ, ૧૯૮૭, અમદાવાદ ) પૃ. ૨૨૯-૨૪૪ ૯. ઝન, પૃ. ૨૩૩-રપ૬ ૧૦. દા. ત. જુઓ મારા લેખ “જૈન આગમ, મહાભારત અને બૌદ્ધ જાતકમાં દ્રૌપદીના પાત્રનું તુલનાત્મક અધ્યયન.” નૈન નામ સાહિત્ય સં. માર. વન્દ્ર, . પ્રતિ નૈન વિદ્યાવિસ ૨૬૨૨, મહેમદાવાદ), પૃ. २३९-२५३ ૧૧. જૈન સાહિત્ય વા વૃહત્ તિહાસ, મગ ૬ (સં. મુતાવવંદ્ર ચૌધરી, ઝ. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ સંસ્થાન, વાણી, . રૂબરૂ- ૧) . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188