Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 163
________________ vol. XXVII, 2005 સટોડિયાની ગલિ 157 ટળે. આવા સદ્ગુરુની સેવા કરવામાં આવે તો બોબીજનું સુખ પ્રાપ્ત થાય, અર્થાત્ ભવિષ્યમાં–અન્ય ભવમાં જ્ઞાનપ્રાપ્તિ થાય તેવા જ બોધબીની વાવણી થાય. આમ, પ્રસ્તુત કૃતિ સમકિતધારીના સંગનું ફળ કેટલું મોટું છે અને મૂર્ખને પ્રતિબોધ પમાડવો કેટલું દોહ્યલું કાર્ય છે તે સમજાવે છે. મૂર્ણ પ્રતિબોધની સજઝાય ભલે મીંડું અથ મુર્ખપ્રતિબોધની સઝાય જ્ઞાન કદી નવી થાય, મુરખને જ્ઞાન કદી નવી થાય. કહેતાં પોતાનું પણ જાય, મુરખ. ll૧II. સ્વાન હોય તે ગંગાજલમાં, સો વેલા જો નાય અડસઠ તીરથ જો ફરી આવે, પણ સ્વાનપણું નવી જાય, મુરખ //રા કુસર પર પય પાન ખરંતા, સંતપણે નવી થાય. કસ્તુરીનું ખાતર જો કીજે, પાસ લસણ નવી જાય, મુરખ //૩ નદી માંહે નિશદિન રહે પણ પાસાણપણું નવી જાય. લોહધાતુ ટેકણ જો કીજે, અં(૨)ધ તુરત થાય. મુરખs III કામકંઠમાં મુગતાફલની માલા, તે ન ધરાય. ચંદન ચરચીત અંગ કરીને, ગરધવ ગાય ન થાય, મુરખ //પા. સીંહ ચરમ કોઈ સીયાલસુતન, ધારે વેષ બનાય. સીયાલસુત પણ સીંહ ન હોવે, સીયાલપણું નવી જાય, મુરખ, allી. તે માટે મુરખથી અલગા સુ, રહે તે સુખીયા થાય, ઉખલ ભુમી બીજ ન હોવે, ઉલટું બીજ તે જાય, મુરખllણી. સમકતધારી સંગ કરી, ભવભય પ્રીતિ મીટાય, માનવીજય સદ્ગુરુ સેવાથી, બોધ બીજ સુખ પાય, ઇતિ મુરખ પ્રતિબોધની સઝાય સંપૂર્ણ અઘરા શબ્દોની યાદી સ્વાન = શ્વાન | કૂતરો કુસર = એક પ્રકારનો છોડ જેનો ઉપયોગ તાવમાં થાય છે. પાસ = સ્પર્શ ગરધવ = ગર્દભ | ગધેડો ઉખલ = ઊખર = જેમાં કંઈ પાકે નહિ તેવી જમીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188