Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 160
________________ સ્તવન ચેતન ચેતજે રે ભલે મીંડું રાગ મારુણી સરસતિ સામિણિ પાએ લાગું, માગું મધુરી વાણિ રે. એ સંસાર સરૂપ વિચારુ, કો કહિનૂ નહિ જાણી IIના ચેતન ચેતઉરે. આંચલી. દુરગતિ પડતાં કો નવિ રાખઈ, ધરમ વિના નિરધાર રે, કુટુંબમોહરસ રસિઉં હુંસી, પાપઇ આપ(ત)મ ભારિ IIરા ચેતન ચેતઉ રે. ઝૂઝ કરી ભરતેસર લીધું, નિજ સહોદર રાજ રે. લોભ લગઇ તેણઈ નવિ આણી, ભાઈ નવાણું લાજ | all ચેતન ચેતઉ રે. મગધ દેશ સામી સપરાણલ, રાણઉ નાણ સુજાણ રે. શ્રેણિક તાત તણા નિજ નંદનિ, કોણી હરાવ્યા પ્રાણ જાય ચેતન ચેતી રે. કપટી કૂબર ફૂડ કરીનઈ, જુઓ હરાવ્યું માનિ રે. ભાઈ ભુજાઈ બાહિર કાઢ્યાં, નલ દમદતી રાનિ //પા ચેતન ચેતઉ રે. કેશીબોધ પ્રદેશ રાજા, સૂરી કંતા નારિ રે. વિષ દેઇનઈ ભોજન ભેલું, માર્યું નિજ ભરતાર llll ચેતન ચેતઉ રે. સોમિલ સસરઍ સીસ પ્રજાલ્યું ગયસુકુમાલ મસાણિ રે. આપજમાઈ હરિ નઉ ભાઈ, હણતાં ન કરી કાણિ શા ચેતન ચેતઉ રે. કલાવતી ઇમ કંત વિગોઈ, છેદાવ્યા દોઈ હાથ રે. કુલદવં)તી રોતી રડવડતી, મેલ્હી રાનિ અનાથ IIટલા ચેતન ચેતઉ રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188