Book Title: Sambodhi 1996 Vol 20
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 163
________________ Vol XX, 1995-1996 રાજસારકૃત પુંડરીક-કુંડરીક-સંધિ 155 ષડવિધ જીવ પ્રતઇ જે ન હણઈ, સાધુ સિરોમણિમન તનું વણાઈ, એહવા સદૂગરનઈં ચિત્ત લાય, ભગતઈં ભવીષણ વાંદણ જાય. ૫ કે હાથી કે બઈઠા ધોડઈ કઈ સુખાસન કે રથ જોડઈ, કેઈક પોતઈ પાય વિહારઈ, સહુકો જાઈ એવં કારઈ. નરપતિ પિણ જાવઈ રિદ્ધિ લેઈ, પ્રગટ્યા પુણ્ય ગિણઈ મનિ કેઈ, બીજઉ ભાઈ-પિણ છઈ સાથઈ, ઈમ હરખિત બે પ્રથવીનાથ. ૭ સાવિ પાંચે અભિગમરાય, વસ્ત્રાભરણ વૃભિષિત કાય, આવી પાસિ પ્રદક્ષિણ તીન, દેઈ બે વાંદઈ લયલીન. રાજા મંત્રી સેઠનઇ સાહ, સેનાપતિ તિમ સારથવાહ, નગરીલોક નિત્યા વન માંહિઇ, બઈની પરખદ મન ઉછાંહઈ. ૯ સાકર દ્રાખ સમાંણી વાણી, સુણિવા હરખા ભવીયણ પ્રાણી, ઉનયલ દેખીનઇ ઘનઘોર, જીભ આણંદ લહર મનિ ચોર. મુનિ સહુનઈ પ્રતિબોધ નિમિત્ત, ધઈ ઉપદેશ કરી ઇકચિત્ત, એ સંસાર અસાર વખણઈ, પિણ એહવઉ પુણ્યવંત પિછાંણઇ. ૧૧ (સર્વગાથા-૩૨) ઢાલ-૩ ભોગ.૧ ૨.પ્રતિ. આંકણી. રાગ-ધન્યાસિરી આપ સવારથ જગ સહુ રે-એ દેશી. દોહિલઉં નર અવતાર એ, તિમ સુગુરુનઉં સંયોગ, તિણ ધરમ ઊપરિ ખપ કરું. તજી તૃણ જિમરે અતિ ચંચલ પ્રતિબુજઉ ભવ્ય પ્રાણીયારે, ભવ માહે રે કઈ દુખ અનંત, તે સગલા જીવઇ સહ્ય રે, તે જાણઈ રે નાંણઈ ભગવંત. સંસાર સ્વારથની મિલ્યઉ ચેતી નહીં ચિત્તિ કોઈ, જામ લગઈ ઘટમઈ સાસ છઈ, સહુ સેતી રે. સગપણ તાંઈ. ન વિસરાઈ ખિણ પિણ જિણ પમઈ, જસુ સીસ ઘરની માંડિ, જબ તેહ પુતચઈ પરભવઈ, મુખ હુંતી રે તબ મુંકઈ છાંડિ. રોવઈ મિલી સહુ સ્વારથઈ સુખ દુખ કુણ લહઈ તાસ, દશવીસ દિન વઉલ્યાં પછી, વીસારી રે કરઈ લીલ વિલાસ. ૩. પ્રતિ. ૪. પ્રતિ. ૫. પ્રતિ.

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220