________________
તારંગાનું અજિતનાથ જિનાલય પણ અજિતનાથ ચેત્ય પર તે Burgess-Cousens અને ઘ સામપુરાના લેખન વચ્ચેના ગાળામાં બીજા પણ કેટલાક લેખન-પ્રકાશન થયા છે, જેમાંના ઘણાને ઉલ્લેખ તેમણે કર્યો નથી આથી અહી ભારી બનાવેલી તેની સુચિ પ્રકારન–સ્થાન અદ અવક વિગતો સાથે, છપાયાના વર્ષને ક્રમાનુસાર નીચે મુજબ છે 1 James Burgess and Henry Cousens, dichaec tau! Infajta
ties of Northern Gujarat (ASIS YYYII), pp 115-16, Plts
CVIII-CIX 2 J. Kirste, “ Inscriptions from Northern Gujarat" Lpruni
phia Indica, Vol II, Calcatta, 1894 3 મોહનલાલ દલીચ દ દેસાઈ, જેન-સાહિત્યને સંક્ષિપ્ત પરિહાસ, મુ, 1
૫. ૨૬૪, અને ચિત્ર 4 Sarabhai Manilal Nawab, Jama Tirthas in India and their
Architecture, Ahmebabad, 1944, pp 47-48 und hgs. 165-171 5 H D. Sankalia. The Archaeology of Gujarat, ( Including)
Kathiawar, Bombay, 1942, pp 112-113 6 ન્યાયવિજયજી, જૈન તીર્થોને ઇતિહાસ, અમદાવાદ, ૧૯૪૯, ૫ ૧૯૩
૫ ડિત અબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહે, ખડ
પહેલે, અમદાવાદ, ૧૯૫૩, પૃ. ૧૪૭–૧૪૯ 8 SK Saraswati in The Struggle for Empire, BVB Vol 1,
Bombay Sec, ed. 1966, p. 597. 9 MA Dhaky, " The Chronology of the Solanki Temples
of Gujarat," Journal of the Madlıya Pradesh Inhas Purishad, No. 3, 1961, pp. 59–60 મધુસૂદન ઢાંકી અને હરિશ કર પ્રભાકર શાસ્ત્રી, “કુમારપાળ અને કુમાવિવારે” પથિક, ઓકટ ૧૯૭૦, પૃ. ૫૬-૫૭ અને ૬૪ (આ ઉપનન “Jaina Temples of Taranga-A study” by C K. Shah નામક એક લેખનું અનુમુદ્રણ મારા જોવામાં આવ્યું છે, પણ અનુમુણમાં તે લેખ કયા સામયિકમાં અને તેના કેટલામાં અંકમાં છે મારે છે તેની વિગત છાપી નથી)
મંદિરના નિર્માતા અને નિર્માણકાળ પર્વતસ્થ આ તુ ગર્ભવ્ય જિનાલયના નિર્માતા તરીકે જૈનધર્માનુરાગી સેલ કીરાજ ગુર્જરેશ્વર કુમારપાળનું નામ પર પરાથી જોડાતું આવ્યું છે. મદિરની સ્થાપનાને મૂળ પ્રશસ્તિ લેખ મળે નથી અને મૂલનાયકની મુર્તિ તેમ જ પબાસણ ૫ દરમે શતકના જીર્ણોદ્ધાર વખતના હોઈ પ્રતિમાની મૂળ પ્રતિષ્ઠાને લેખ પણ આથી વિલુપ્ત થ છે
10.