________________
ઉપેન્દ્રરાય જ. સાંડેસરા
અમારા હૈયા ભાંગી ગયા છે ચાલો સતી, આ દુનિયાની વિદાય લઈએ, હર્ષથી ભેટીએ મૃત્યુને, ને જીવનને આપીએ વિદાય, ને રાજા તમને પણ.
તમને શાપ નહીં દઈએ, રાજા. ભગવાન એમ ન કરાવે પણ મારી અન્તદષ્ટિ ભાવિ પર પડદો ઉઠાવીને જોઈ રહી છે. રાજા કે તમારેય અમારી પેઠે ભરવાનું નિર્માણ છે.
મરવાનું છે તમારે પુત્રને અકાળે ગુમાવીને, રાજા, અને ભગ્ન હૃદયે હવે અમને પિઢાડી દે શેવાળની શૈયામાં અને વિય લેવા દો અમને આ ફાની દુનિયાની.”
(લેખકના આગામી પુસ્તક “શ્રીકૃષ્ણપુરુત્તમ અને અતર્યામી”નું એક પ્રકરણ)