________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૬
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(અનુકુમ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्। अज्ञानादेव कायं तदभावादकारकः।।१९४ ।।
अथात्मनोऽकर्तृत्वं दृष्टान्तपुरस्सरमाख्याति
दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह।।३०८ ।। जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते। तं जीवमजीवं वा तेहिमणणं वियाणाहि।।३०९ ।।
ભાવાર્થ-શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પારદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, “આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [ »ર્તુત્વ કચ વિત: સ્વમવ: 7] કર્તાપણું આ ચિસ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [વેવયિતૃત્વવત] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [અજ્ઞાનાત થવ ગયે વર્તા] અજ્ઞાનથી જ તે કર્તા છે, [ ત–કમાવાન્ કરવ:] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪.
હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે:
જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮.
જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com