Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 648
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ व्याप्यानेकपर्यायमयत्वरूपा अनेकत्वशक्ति: ३२ । भूतावस्थत्वरूपा भावशक्ति: ३३। शून्यावस्थत्वरूपा अभावशक्ति: ३४। भवत्पर्यायव्ययरूपा भावाभावशक्ति: ३५। अभवत्पर्यायोदयरूपा अभावभावशक्ति: ३६ । भवत्पर्यायभवनरूपा भावभावशक्ति: ३७। अभवत्पर्यायाभवनरूपा अभावाभावशक्तिः ૧૪ સમયસાર ૨૮૫ भावशक्ति: ૩૧૫ कारकानुगतक्रियानिष्क्रान्तभवनमात्रमयी कारकानुगतभवत्तारूपभावमयी क्रियाशक्ति: ४० । प्राप्यमाणसिद्धरूपभावमयी कर्मशक्ति: भवत्तारूपसिद्धरूपभावभावकत्वमयी ४२। कर्तृशक्तिः भवद्भावभवनसाधकतमत्वमयी करणशक्तिः ४३ । स्वयं दीयमानभावोपेयत्वमयी सम्प्रदानशक्तिः ४४। उत्पादव्ययालिङ्गितभावापायनिरपायध्रुवत्वमयी अपादानशक्तिः ४५। भाव्यमानभावाधारत्वमयी अधिकरणशक्ति: ४६ । स्वभावमात्रस्वस्वामित्वमयी सम्बन्धशक्तिः ४७। ૪૬। વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણારૂપ અનેકત્વશક્તિ. ૩૨. વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.) ૩૩. શૂન્ય ( -અવિધમાન ) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં અવિધમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ.) ૩૪. ભવતા (-વર્તતા, થતા, પરિણમતા ) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ. ૩૫. નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ. ૩૬. ભવતા ( વર્તતા ) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ. ૩૭. નહિ ભવતા (નહિ વર્તતા ) પર્યાયના અભવનરૂપ ( નહિ વર્તવારૂપ ) અભાવાભાવશક્તિ. ૩૮. ( કર્તા, કર્મ આદિ ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (−હોવામાત્રમયી, થવામાત્રમયી ) ભાવશક્તિ. ૩૯. કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ ) જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ. ૪૦. પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ. ૪૧. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ. ૪૨. ભવતા (-વર્તતા, થતા) ભાવના ભવનના (−થવાના) સાધક્તમપણામયી (–ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી ) કરણશક્તિ. ૪૩. પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી (–તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ. ૪૪. ઉત્પાદવ્યયથી આલિંગિત ભાવનો અપાય (−હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ. ૪૫. ભાયમાન ( અર્થાત્ ભાવવામાં આવતા ) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ. ૪૬. સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ. ( પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સંબંધશક્તિ.) ૪૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676