________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
व्याप्यानेकपर्यायमयत्वरूपा अनेकत्वशक्ति: ३२ । भूतावस्थत्वरूपा भावशक्ति: ३३। शून्यावस्थत्वरूपा अभावशक्ति: ३४। भवत्पर्यायव्ययरूपा भावाभावशक्ति: ३५। अभवत्पर्यायोदयरूपा अभावभावशक्ति: ३६ । भवत्पर्यायभवनरूपा भावभावशक्ति: ३७। अभवत्पर्यायाभवनरूपा अभावाभावशक्तिः
૧૪
સમયસાર
૨૮૫
भावशक्ति:
૩૧૫
कारकानुगतक्रियानिष्क्रान्तभवनमात्रमयी कारकानुगतभवत्तारूपभावमयी क्रियाशक्ति: ४० । प्राप्यमाणसिद्धरूपभावमयी कर्मशक्ति: भवत्तारूपसिद्धरूपभावभावकत्वमयी
४२।
कर्तृशक्तिः भवद्भावभवनसाधकतमत्वमयी करणशक्तिः ४३ । स्वयं दीयमानभावोपेयत्वमयी सम्प्रदानशक्तिः ४४। उत्पादव्ययालिङ्गितभावापायनिरपायध्रुवत्वमयी अपादानशक्तिः ४५। भाव्यमानभावाधारत्वमयी अधिकरणशक्ति: ४६ । स्वभावमात्रस्वस्वामित्वमयी सम्बन्धशक्तिः ४७।
૪૬।
વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણારૂપ અનેકત્વશક્તિ. ૩૨. વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.) ૩૩. શૂન્ય ( -અવિધમાન ) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં અવિધમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ.) ૩૪. ભવતા (-વર્તતા, થતા, પરિણમતા ) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ. ૩૫. નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ. ૩૬. ભવતા ( વર્તતા ) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ. ૩૭. નહિ ભવતા (નહિ વર્તતા ) પર્યાયના અભવનરૂપ ( નહિ વર્તવારૂપ ) અભાવાભાવશક્તિ. ૩૮. ( કર્તા, કર્મ આદિ ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (−હોવામાત્રમયી, થવામાત્રમયી ) ભાવશક્તિ. ૩૯. કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ ) જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ. ૪૦. પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ. ૪૧. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ. ૪૨. ભવતા (-વર્તતા, થતા) ભાવના ભવનના (−થવાના) સાધક્તમપણામયી (–ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી ) કરણશક્તિ. ૪૩. પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી (–તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ. ૪૪. ઉત્પાદવ્યયથી આલિંગિત ભાવનો અપાય (−હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ. ૪૫. ભાયમાન ( અર્થાત્ ભાવવામાં આવતા ) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ. ૪૬. સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ. ( પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સંબંધશક્તિ.) ૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com