Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 652
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ भवनं पश्यन्तो जानन्तोऽनुचरन्तश्च मिथ्यादृष्टयो मिथ्याज्ञानिनो मिथ्याचारित्राश्च भवन्तोऽत्यन्तमुपायोपेयभ्रष्टा विभ्रमन्त्येव। (વસન્તતિલ1) ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः। ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति।। २६६ ।। (વરસન્નતિના ) स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः। ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्रीपात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। २६७ ।। અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે. હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થઃ- [] જે પુરુષો, [5થન્ પિ પુનીત–મો: ] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ જ્ઞાનમાત્ર–નિન–ભાવમયીમ કમ્પાં મૂ]િ જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે-મયા નિશ્ચળ ભૂમિકાનો) [ કયન્તિ] આશ્રય કરે છે, [ તે સાધકન ચિ સિદ્ધી: ભવત્તિ] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [ 0 ] પરંતુ [મૂઢી:] જેઓ મૂઢ (મોહી, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ) છે, તેઓ [ નમૂન્ નુપત્ન૫] આ ભૂમિકાને નહિ પામીને [ પરિભ્રમન્તિ] સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાવાર્થ-જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ર૬૬. આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છે:શ્લોકાર્ધ - [ :] જે પુરુષ [ ચા –ીશન–સુનિશન–સંયમ મ્યાં] સ્યા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676