Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 242
________________ ૫૦૩ ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૯૮ માલિકીનું છે, તોપણ આગંતુક સાધુ જેમ તે ગૃહસ્થના અવગ્રહની યાચના કરે છે, તેમ ત્યાં પૂર્વમાં ઊતરેલા અન્ય સાધુઓના અવગ્રહની પણ યાચના કરે છે; કેમ કે ગૃહસ્થોએ તે સાધુઓને તે સ્થાન અમુક કાળ માટે આપેલું છે. તેથી ત્યાં ઊતરવા માટે તે સાધુઓ પાસે પણ યાચના કરવી જોઈએ. તેમ અટવીમાં પણ કોઈક સ્થાને કોઈક મુસાફર બેઠેલા હોય અને સાધુને ત્યાં બેસવું હોય તો અવગ્રહની યાચના કરવી જોઈએ. વળી દેવતાઓ પણ સ્વ-ઈચ્છાથી તે તે સ્થાનમાં પોતાની માલિકી કરીને બેઠેલા હોય તો તેની પાસેથી પણ અવગ્રહની યાચના કરવી જોઈએ, જેથી અદત્ત પરિભોગનો દોષ ન લાગે. ll૯ળા અવતરણિકા - तदेवं विवृतोपसंपत्सामाचारी, तथा चोक्ता दशापि विधाः, अथोपसंहरति - અવતરણિતાર્થ - નિગમત અર્થે ‘તશબ્દ “તમા અર્થક છે અને ઉપસંપદ્ સામાચારીનું નિગમત તત્ શબ્દથી કરે છે. “ર્વ =એ રીતે ગાથા-૬૯ થી ગાથા-૯૭ સુધી ઉપસંપદ્ સામાચારી બતાવી એ રીતે, ઉપસંપદ્ સામાચારી વર્ણન કરાઈ, અને તે રીતે=અંતમાં ઉપસંપ સામાચારી વર્ણન કરાઈ તે રીતે, દશે પણ સામાચારીના પ્રકારો કહેવાયા. હવે ઉપસંહાર કરે છે – ગાથા : एवं सामायारी कहिया दसहा समासओ एसा । जिणआणाजुत्ताणं गुरुपरतंताण साहूणं ।।९८ ।। છાયા : एवं सामाचारी कथिता दशधा समासत एषा । जिनाज्ञायुक्तानां गुरुपरतन्त्राणां साधूनाम् ।।९८ ।। અન્વયાર્થ : વં આ રીતે નિળનુત્તા ગુરુપરતંતાન સાહૂણં જિનાજ્ઞાયુક્ત, ગુરુપરતંત્ર સાધુઓની સા= આ સંદ-દશ પ્રકારની સામાયારી=સામાચારી સમાસો સંક્ષેપથી દિયા કહેવાઈ. I૯૮ ગાથાર્થ - આ રીતે જિનાજ્ઞાયુક્ત, ગુરુપરતંત્ર સાધુઓની આ દશ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહેવાઈ. II૯૮l. ટીકા : एवं ति । एवम् अनया रीत्या, एषा-प्रत्यक्षा, दशधा सामाचारी समासत:-शब्दसंक्षेपतः, कथिता Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274