Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 264
________________ પર૫ પ્રશસ્તિ મારા જેવા બાલિશને જે કારણથી પ્રતિભાને આપી, તે કારણથી ગીતાર્થોથી સ્તુતિ કરાયેલા આચારવાળા એવા પ્રાજ્ઞોત્તમ જીતવિજય મહારાજના ભુવનત્રયમાં અદ્ભુત ગુણસ્તોત્રને અમે કેટલું કરીએ? IIII. વિશેષાર્થ: જીતવિજયજી મહારાજની કરુણા પોતાને અધ્યયનની પ્રતિભા પ્રગટ કરવામાં કારણ બની છે, તે રીતે તેમનો અનુભવ પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે. બ્લોક :-૯ विप्रानात्मवशांश्चिरं परिचितां काशी च बालानिव, मापालानपि विद्विषो गतनयान् मित्राणि चाजीगणत् । मन्यायाध्ययनार्थमात्रफलकं वात्सल्यमुल्लास्य ये, सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ।।९।। અન્વયાર્થ – માયાધ્યયનાર્થમાત્રપhવ=મારા વ્યાયઅધ્યયનના પ્રયોજનમાત્રફળવાળા એવા વાન્યમુન્નીચ= વાત્સલ્યનો ઉલ્લાસ કરીને જેઓએ વિઝાનાત્મવીશ—વિપ્રોને આત્મવશ કર્યા ઢાશિ ર વિરં રિરિતાંઅને કાશીને ચિરપરિચિત કરી,વિષિો જૈન ધર્મ પ્રત્યે દ્વેષવાળા, ગતિનયા=ાયના બોધ વિનાના=જેને લયોનું જ્ઞાન નથી એવા, વાત્તાનિવ સ્માતાપિ=બાળક જેવા રાજાઓને પણ મિત્ર મનીષા=મિત્રો ગણ્યા, તે તે નવિનયપ્રજ્ઞા =નય શબ્દ છે આદિમાં જેને એવા વિજય=નયવિજય પ્રાજ્ઞ દિ મયા પ્રમોદેન સેવ્યન્તઃખરેખર મારા વડે આનંદથી સેવાય છે. III ગાથાર્થ : મારા ન્યાયઅધ્યયનના પ્રયોજનમાત્રફળવાળા એવા વાત્સલ્યનો ઉલ્લાસ કરીને જેઓએ વિપ્રોને (બ્રાહ્મણોને) આત્મવશ કર્યા અને કાશીને ચિરપરિચિત કરી, અને જૈન ધર્મ પ્રત્યે ષવાળા અને નયના બોધ વિનાના એવા બાળક જેવા રાજાઓને પણ મિત્રો ગણ્યા, તે નયવિજય પ્રાજ્ઞ ખરેખર મારા વડે આનંદથી સેવાય છે. ICTI. વિશેષાર્થ : પોતાના ગુરુ નયવિજયજી મહારાજે પોતાને ભણાવવા માટે શું શું સહન કર્યું છે, તે પ્રસ્તુત ગાથામાં જણાવેલ છે : કાશીના પંડિતો જૈન સાધુઓ પ્રત્યે દ્વેષવાળા હતા, તોપણ તેઓને આત્મવશ કરીને તેમની પાસેથી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને ભણાવવા માટે શક્ય પ્રયત્ન પૂ. નયવિજયજી મહારાજે કરેલ છે. વળી કાશીનું ક્ષેત્ર પોતાને તદ્દન અપરિચિત હતું, છતાં તે ક્ષેત્રનો પરિચય કરીને ભણાવવાનો યત્ન કર્યો. ત્યાંના રાજા બ્રાહ્મણોની માન્યતાથી વાસિત હતા, તેથી જૈનો પ્રત્યે દ્વેષ ધારણ કરનારા હતા અને નયવાદને જાણનારા નહોતા અને પોતાની માન્યતામાં બાળકની જેમ હઠીલા હતા, તોપણ તે રાજાને મિત્ર ગણીને પૂ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274