Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 270
________________ પ૩૧ પ્રશક્તિ વિશેષાર્થ : દુર્જનોના વચનોના ભયથી પોતાનો ગ્રંથ કરવાનો ઉત્સાહ નાશ થતો નથી, તે બતાવીને, ગ્રંથરચનાનું પોતાને જે મહત્ત્વ છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. શ્લોક :-૧૮ उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम । बोधिपीयूषवृष्टिर्मे भवताद् भवतापहृत् ।।१८।। અન્વયાર્થ - | દુર્બનમયં વેચ=દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મન તો પ્રત્યે મારા કરાયેલા આ ગ્રંથથી એ= મને આવતા હ–ભવતા તાપને હરનારી વોથિવીચૂપવૃષ્ટિ બોધિરૂપી અમૃતની વૃષ્ટિ અવતાથાઓ. ૧૮ શ્લોકાર્ચ - દુર્જનના ભયની ઉપેક્ષા કરીને મારા કરાયેલા આ ગ્રંથથી મને ભવના તાપને હરનારી બોધિરૂપી અમૃતની વૃષ્ટિ થાઓ. II૧૮. વિશેષાર્થ : દુર્જનની ઉપેક્ષા કરવાપૂર્વક રચાયેલા પ્રસ્તુત ગ્રંથથી પોતાને બોધિની પ્રાપ્તિ થાઓ, તેવી પ્રાર્થના પ્રસ્તુત શ્લોકમાં કરાયેલ છે. ।। इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ।। આ પ્રમાણે ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણ સંપૂર્ણ થયું. - પ ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274