Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 268
________________ પ્રશક્તિ પર૯ અન્યથાર્થ : મતસ્ય દિસ્થ ગ્રન્થચ=ખરેખર ! મારા વડે કરાયેલા આ ગ્રંથના રસન્નુરસતે વિદા= કોઈપણ વિદ્વાન જ્ઞાનાતિ જાણે છે. તેમાં દષ્ટાંત આપે છે – મર =ભ્રમર જ નજિનીવનમરશસ્વિાવંત્રનલિનીવનના મકરંદના=પરાગના, આસ્વાદને વે=જાણે છે. II૧૪ શ્લોકાર્ચ - ખરેખર ! મારા વડે કરાયેલા આ ગ્રંથના રસને કોઈ પણ વિદ્વાન જાણે છે, ભ્રમર જ નલિનીવનના પરાગના આસ્વાદને જાણે છે. ll૧૪ll વિશેષાર્થ: વળી કવિ, પોતાના ગ્રંથને કોણ સમજી શકે તે બતાવવા અર્થે કહે છે કે, જેમ ભ્રમર જ નલિનીના વનના મકરંદને આસ્વાદી શકે છે, તેમ વિદ્વાન જ આ ગ્રંથના પરમાર્થને સમજી શકે છે. માટે દુર્જનો આ ગ્રંથને ન સમજે તેમાં આ ગ્રંથનો કોઈ દોષ નથી. શ્લોક :-૧૫ दुर्जनवचनशतैरपि चेतोऽस्माकं न तापमावहति । तन्नूनमियत्कियदपि सरस्वतीसेवनस्य फलम् ।।१५।। અન્વયાર્થ - સુનવવનતૈિરવિ દુર્જનનાં સેંકડો વચનોથી પણ સમાવં ચેત: અમારું ચિત્ત તાપ-તાપને ન સાવદતિ વહન કરતું નથી, તે નૂર્વ ખરેખર !ત્રિયપિ આ કંઈક સરસ્વતી સેવનચ=ભગવાનના વચતના સેવનનું પાત્રફળ છે. II૧પ શ્લોકાર્થ : દુર્જનનાં સેંકડો વચનોથી પણ અમારું ચિત તાપને વહન કરતું નથી, તે ખરેખર ! આ કિંઈક ભગવાનના વચનના સેવનનું ફળ છે. I૧૫ll વિશેષાર્થ : સામાન્ય રીતે કોઈ ગ્રંથરચના કરે અને તેની કોઈ અસમંજસ રીતે નિંદા કરે તો ગ્રંથકારથી સહન ન થાય; છતાં પોતાની રચનાની દુર્જનો નિંદા કરે છે તો પણ ગ્રંથકારને તાપ પેદા થતો નથી, તેનું કારણ ભગવાનની વાણીનું સેવન છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274