Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 266
________________ પ્રશસ્તિ પ૭ ઘત્તે હંસની તુલનાને ધારણ કરે છે, યવમરીથરોડપિ જ્યાં સુધી મેરુ પર્વત પણ ઘરળ ઘરૂંકપૃથ્વી ઉપર રહેલો છે, તાવ ત્યાં સુધી નશ્ચિત્ર=જગતને આશ્ચર્ય કરાવનાર gષ પ્રચો આ ગ્રંથ થયાં= સબુદ્ધિવાળાતા રાખ્ખોદે હસ્તરૂપી કમળમાં વેત્ત~રમતો ન=આનંદ પામો. ૧૧પ. શ્લોકાર્ધ : જ્યાં સુધી આકાશમંડળમાં ગાઢ અંધકારને નાશ કરનારો સૂર્ય દોડે છે, જ્યાં સુધી આકાશગંગાની મધ્યમાં ચંદ્ર હંસની તુલનાને ધારણ કરે છે, જ્યાં સુધી મેરુ પર્વત પૃથ્વી ઉપર રહેલ છે, ત્યાં સુધી જગતને આશ્ચર્ય કરાવનાર આ ગ્રંથ સબુદ્ધિવાળાઓના હસ્તરૂપી કમળમાં રમતો આનંદ પામો. ll૧૧II વિશેષાર્થ: પોતાનો કરાયેલો સામાચારી પ્રકરણ ગ્રંથ સુંદર બુદ્ધિવાળા યોગ્ય જીવોના હાથમાં શાશ્વત ભાવથી રમે તે પ્રકારની અભિલાષા કરીને, ભગવાને બતાવેલ સામાચારી સદા માટે લોકોના ઉપકાર માટે બનો, તેવો ઉત્તમ અધ્યવસાય પ્રસ્તુત શ્લોકથી કરેલ છે. શ્લોક :-૧૨ ये ग्रन्थार्थविभावनादतितमां तुष्यन्ति ते सन्ततम्, सन्तः सन्तु मयि प्रसन्नहृदयाः किं तैरहो दुर्जनः ? येषां चेतसि सूक्तसन्ततिपयःसिक्तेऽपि नूनं रसो, मध्याह्ने मरुभूमिकास्विव पयोलेशो न संवीक्ष्यते ।।१२।। અન્વયાર્થ : =જેઓ પ્રન્યાવિભાવના ગ્રંથના અર્થતા વિભાવનથી ગતિમાં તુષ્યન્તિ-અત્યંત તુષ્ટ થાય છે, તે તે સન્ત =સંતો સત્તતં=સતત મથકમારા ઉપર પ્રસન્નહૃદય સસ્તુ=પ્રસન્ન હૃદયવાળા થાઓ. મધ્યાહને મમૂવિસ્થિવ=મભૂમિમાં મધ્યાહ્નકાળે જેમ પોનૅશો ન સંવચિતે પાણીનો લેશ દેખાતો નથી=સ્ટેજ પણ પાણી દેખાતું નથી, તેમ દો ચેષાં ચેસિઅહો ! જેઓના ચિત્તમાં સૂવત્તત્ત્વતિય સિત્તે પત્ર સુઉક્તની સંતતિરૂપી પાણીનું સિંચન કરાયે છતે પણ નૂનં=ખરેખર રસો (ન વિલ)=રસ દેખાતો નથી, તેઃ કુનઃ વિ=તેવા દુર્જનો વડે શું? I૧૨ા શ્લોકાર્થ : જેઓ ગ્રંથના અર્થના વિભાવનાથી અત્યંત તુષ્ટ થાય છે, તે સંતો સતત મારા ઉપર પ્રસન્ન હૃદયવાળા થાઓ. મરભૂમિમાં મધ્યાહ્નકાળે જેમ પાણીનો લેશ દેખાતો નથી, તેમ અહો! જેઓના ચિત્તમાં સુઉક્તની સંતતિરૂપી પાણીનું સિંચન કરાયે છતે પણ ખરેખર રસ દેખાતો નથી, તેવા દુર્જનો વડે શું? વિચા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274