Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 265
________________ પ૦૬ પ્રશક્તિ નયવિજયજી મહારાજે ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, તે વાત જણાવીને પ્રસ્તુત શ્લોકમાં પૂ. નયવિજયજી મહારાજની સ્તુતિ કરી છે. શ્લોક :-૧૦ तेषां पादरजाप्रसादमसमं संप्राप्य चिन्तामणिम्, जैनी वाचमुपासितुं भवहरी श्रेयस्करीमायतौ । यत्याचारविचारचारुचरितैरत्यर्थमभ्यर्थना-देष न्यायविशारदेन यतिना ग्रन्थः सुखं निर्ममे ।।१०।। અન્વયાર્થ: તેષાં તેઓના=યવિજય પ્રાજ્ઞના પાવરન:પ્રતિસનં અસાધારણ પાદરજ પ્રસાદરૂપ વિન્તા સંગાથ ચિંતામણિને પામીને શ્રેરીમાયત=ભવિષ્યમાં શ્રેય કરનારી ભવદરી ભવને હરનારી નૈન વાવમુસિતું=જૈનવાણીની ઉપાસના કરવા માટે અત્યાચારવિવારવારિતૈરત્યર્થનમ્યર્થના યતિઓના આચારવિચારમાં સુંદર ચરિત્રવાળા એવા સાધુઓ વડે કરાયેલી અત્યંત અભ્યર્થનાથી ચા વિશાન તિના=વ્યાયવિશારદ યતિ વડે જ પ્રખ્યા આ ગ્રંથ =સામાચારી પ્રકરણ ગ્રંથ સુવં નિર્મને સુખપૂર્વક નિર્માણ કરાયો. ||૧૦|| શ્લોકાર્થ: તેઓના=પ્રાજ્ઞ નયવિજયના, અસાધારણ પાદરજ પ્રસાદરૂપ ચિંતામણિને પામીને, ભવિષ્યમાં શ્રેયને કરનારી, ભવને હરનારી, જૈનવાણીની ઉપાસના કરવા માટે, યતિઓના આચારવિચારમાં સુંદર ચરિત્રવાળા સાધુઓ વડે કરાયેલી અત્યંત અભ્યર્થનાથી, ન્યાયવિશારદ યતિ વડે આ સામાચારી પ્રકરણ ગ્રંથ સુખપૂર્વક નિર્માણ કરાયો. ||૧૦|| વિશેષાર્થ: પોતાના ગુરુ પૂ. નયવિજયજી મહારાજની કૃપાને પ્રાપ્ત કરીને ભગવાનની વાણીની ઉપાસના કરવા માટે અને સારા આચારવિચારવાળા મુનિઓની અભ્યર્થનાથી આ “સામાચારી પ્રકરણ” ગ્રંથ પોતે નિર્માણ કર્યો છે, તે વાત પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. શ્લોક :-૧૧ यावद्धावति भास्करो घनतमोध्वंसी वियन्मण्डले, स्वर्गङ्गापुलिने मरालतुलनां यावच्च धत्ते विधुः । यावन्मेरुमहीधरोऽपि धरणीं धत्ते जगच्चित्रकृद्, ग्रन्थो नन्दतु तावदेष सुधियां खेलन् कराम्भोरुहे ।।११।। અન્વયાર્થ: થાવત્ જ્યાં સુધી વિનંક=આકાશમંડળમાં થનતમો ધ્વંસી ગાઢ અંધકારને નાશ કરનારો માત્ર સૂર્ય ઘાવતિ દોડે છે વાવડ્યું અને જ્યાં સુધી સ્વાપુત્તિને આકાશગંગાની મધ્યમાં વિદ્યુ-ચંદ્ર મરાતુનનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274