Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 262
________________ પર૩ પ્રશક્તિ શ્લોકા : અને આ બાજુ તેઓના સ્વચ્છતર ગચ્છમાં પરિપાટીથી ઉપસ્થિત થનાર કવિઓના પ્રભાવથી નવીન રચનાને મેં કરી. પિI વિશેષાર્થ: આ રીતે પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજીથી આરંભી સિંહસૂરીશ્વરજી સુધીના પોતાના પૂર્વજોની સ્તુતિ કરીને તે ગચ્છના કવિઓની કૃપાથી પોતે નવીન રચના કરેલ છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. કયા કવિના અનુભાવથી પોતે નવા નવા ગ્રંથોની રચના કરી? તેમાં કોની કોની શું શું કૃપા છે? તે ‘તથ’િ થી આગળ બતાવે છે – શ્લોક -૧ તથષ્ટિ - येषां कीर्तिरिह प्रयाति जगदुत्सेकार्थमेकाकिनी, पाथोधेर्वडवानलाद् धुसरितो भीता न शीतादपि । षटतर्कश्रमसंभवस्तवरवख्यातप्रतापश्रियं, श्रीकल्याणविराजमानविजयास्ते वाचकास्तेनिरे ।।६।। અન્વયાર્થ : પાથો સમુદ્રના વકવાનના=વડવાનલથી ઘુસરિતો શીતા િન મીતા (અને) આકાશગંગાની ઠંડીથી પણ નહીં ભય પામેલી ચેષાં કીર્તિ જેઓની કીતિ =અહીં=જગતમાં, નકુલ્લેશાર્થજગતના જીવોના સિંચનને માટે વિશ્વની પ્રથતિ=એકાકી વિસ્તાર પામે છે, તે શ્રી વિરાનમાનવિનય =તે શ્રી અને કલ્યાણથી વિરાજમાન વિજયવાળા=શ્રી કલ્યાણવિજય વાઘ =ઉપાધ્યાયે વર્તાશ્રમમવસ્તવવધ્યાતપ્રતાપશ્રિયંકષર્ તર્કના શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવરૂપી ધ્વતિથી પ્રખ્યાત પ્રતાપરૂપી લક્ષ્મીને તે નિર=વિસ્તારી. દા. શ્લોકાર્ચ - સમુદ્રના વડવાનલથી (અ) આકાશગંગાની ઠંડીથી પણ નહીં ભય પામેલી એવી જેઓની કીતિ, અહીં=જગતમાં, જગતના જીવોના સિંચન માટે એકાકી વિસ્તાર પામે છે, તે શ્રી અને કલ્યાણથી વિરાજમાન વિજયવાળા=શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયે, પતર્કના શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવરૂપી ધ્વનિથી પ્રખ્યાત પ્રતાપરૂપી લક્ષ્મીનો વિસ્તાર કર્યો. in વિશેષાર્થ : આ શ્લોકમાં પૂ. કલ્યાણવિજયજી ઉપાધ્યાય પાસેથી પોતાને ષટુ તર્કનો શ્રમ કરવામાં કોઈક કૃપા મળેલી છે, જેથી પોતે નવીન રચના કરી છે, તેથી પોતાની રચનામાં તેમના ઉપકારને સ્મરણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274