Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 260
________________ ૫૨૧ પ્રશસ્તિ વિદ્યા ધારણ કરનારાઓના વાઇવર્તનપિ=વડવાનલ જેવા વાદના તેજથી પણ ન બોષિ=શોષણ ન પામ્યો=સુકાયો નહીં, એવા શ્રીહીરપ્રમુપટ્ટનન્વનવનપ્રત્યક્ષત્પદ્રુમા=શ્રી હીરપ્રભુના પટ્ટરૂપી નંદનવનમાં પ્રત્યક્ષ કલ્પદ્રુમ જેવા, નાણ્ વનિતા=જગતથી વંદાયેલા, સૂરિશ્રીવિનાવિલેનનુરવો=સૂરિશ્રી, વિજય છે આદિમાં જેને એવા સેનગુરુ રેવુઃ=શોભાયમાન થયા. IIII શ્લોકાર્થ ઃ (શાસ્ત્રના અભ્યાસથી) પોષણ પામેલી દૃઢ સ્યાદ્વાદરૂપી વાણીવાળા એવા જેઓનો, મહાન વાદરૂપી સમુદ્ર જગતમાં વિખ્યાત વિધા ધારણ કરનારાઓના વડવાનલ જેવા વાદના તેજથી સુકાયો નહીં એવા, શ્રી હીરપ્રભુના પટ્ટરૂપી નંદનવનમાં પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જેવા, જગતથી વંદાયેલા સૂરિશ્રી વિજયસેનગુરુ શોભાયમાન થયા. IIII વિશેષાર્થ : સેનસૂરીશ્વરજી મહારાજ મહાવાદીઓને જીતવામાં સમર્થ હતા, તેથી જગતમાં વિખ્યાત એવા વાદીઓને પણ તેમણે જીતી લીધા, તેમ બતાવીને તેમની સ્તુતિ પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. શ્લોક :–૩ वृद्धं चारुमरुत्प्रसंगवशतश्चित्रं ययौ यत्तपस्तेजःकल्मशकक्षदाहपटुतामाचाम्लनीरैरपि । सूरिश्रीविजयादिदेवगुरवो राजन्ति ते सत्तदाम्नायन्यायनिधानमानसलसद्ध्यानप्रधानप्रथाः । । ३ । । અન્વયાર્થ : ચામરુત્ક્રમ વિશતઃ=સુંદર પવનના પ્રસંગના વશથી (પવન આવવાના કારણે) વૃદ્ધ=વધેલો, ચિત્ર=ચિત્ર પ્રકારનો ચત્તવસ્તુન=જેઓનો તપરૂપી અગ્નિ, ગાવાન્તનોરેપિ=આંબેલરૂપી પાણીથી પણ ભગવાવા પટુતા=કર્મના સમૂહને દાહ કરવામાં પટુતાને યૌ=પામ્યો, સત્તવામ્નાયન્યાયનિધાનમાનસન્નતધ્યાનપ્રધાનપ્રયા:=સદ્ એવી તેઓની=વિજયસેનસૂરિની, આમ્લાયમાં ન્યાયના નિધાન અને મનમાં વિલાસ કરતા ધ્યાનથી પ્રધાન પ્રસિદ્ધિવાળા એવા તે=તે સૂરિશ્રીવિનયવિવેવપુરવો=સૂરિશ્રી, વિજય છે જેની આદિમાં એવા વિજયદેવગુરુ રાન્તિ શોભે છે. ।।૩।। શ્લોકાર્થ : સુંદર પવનના પ્રસંગના વશથી વધેલો, ચિત્ર પ્રકારનો જેઓનો તપરૂપી અગ્નિ, આંબેલરૂપી પાણીથી પણ કર્મના સમૂહને દાહ કરવામાં પટુતાને પામ્યો, અને સદ્ એવી તેઓની આમ્નાયમાં ન્યાયના નિધાન અને મનમાં વિલાસ કરતા ધ્યાનપ્રધાન પ્રસિદ્ધિવાળા એવા તે સૂરિશ્રી વિજયદેવગુરુ શોભે છે. II3II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274