Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 261
________________ પર પ્રશક્તિ વિશેષાર્થ : | વિજય દેવસૂરિ મહારાજ તપપ્રધાન સંયમી હતા તે બતાવીને, આંબેલાદિ તપ કરીને કેવાં ધર્મનાં કાર્યો કર્યા તે બતાવીને તેમની સ્તુતિ પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. શ્લોક -૪ आदत्ते न कुमारपालतुलनां किं धर्मकर्मोत्सवै-र्यच्चातुर्यचमत्कृतः प्रतिदिनं श्रीचित्रकूटेश्वरः । तत्पट्टोदयशैलतुङ्गशिखरे मार्तण्डलक्ष्मीजुषः सूरिश्रीविजयादिसिंहगुरवस्तेऽमी जयन्ति क्षिती ।।४।। અન્વયાર્થ : પ્રતિનિં-પ્રતિદિન વ્યાસુર્યમત:=જેઓના ચાતુર્યથી ચમત્કાર પામેલ શ્રીવિત્રટેશ્વર શ્રી ચિત્રકૂટનો સ્વામી, ઘર્મર્મોત્સવૈ=ધર્મકર્મના ઉત્સવો વડે હિં મારપાતુનનાં ર મત્તે શું કુમારપાળની તુલનાને નથી ધારણ કરતો? અર્થાત્ કુમારપાળની તુલનાને ધારણ કરે છે. તો રીતુશિરે તેઓના પટ્ટરૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર ઉપર માર્તeત્તક્ષ્મીનુષસૂર્ય જેવી શોભાને ધારણ કરનારા તે તે કામ =આ સૂરિશ્રીવિનયસિંદર: નત્તિ તિ=સૂરિશ્રી, વિજય છે આદિમાં જેને એવા સિંહગુરુ પૃથ્વી ઉપર જય પામે છે. ll શ્લોકાર્ચ - પ્રતિદિન જેઓના ચાતુર્યથી ચમત્કાર પામેલ શ્રી ચિત્રકૂટનો સ્વામી, ધર્મકર્મના ઉત્સવો વડે શું કુમારપાળની તુલનાને નથી ધારણ કરતો ? અર્થાત્ કુમારપાળની તુલનાને ધારણ કરે છે. તેઓના પટ્ટરૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર ઉપર સૂર્ય જેવી શોભાને ધારણ કરનારા તે આ સૂરિશ્રી વિજયસિંહગુરુ પૃથ્વી ઉપર જય પામે છે. IlII વિશેષાર્થ: | વિજયસિંહસૂરિએ ચિત્રકૂટના રાજાને પ્રતિબોધ કરીને કેવાં ધર્મનાં કાર્યો કરાવ્યાં, તે બતાવીને, કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યની જેમ તેઓએ પણ શાસનપ્રભાવના કરી છે, તે વાત પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. બ્લોક :-૫ તરવું – गच्छे स्वच्छतरे तेषां परिपाट्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां रचनां व्यधाम् ।।५।। અન્વયાર્થ : રૂછ્યું અને આ બાજુતેષાં તેઓનાઋતરે છે સ્વચ્છતરગચ્છમાંરિપલ્યોપતÚષા=પરિપાટીથી ઉપસ્થિત થનારવિનામનુમાવેન=કવિઓના પ્રભાવથીનીનાં ના નવીન રચનાવ્યધામેં કરી.liપા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274