Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 42
________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ' ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ. ૧૪ Jain Education International સભકર નવલખ જિણહરુ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંઘવી બિઠા ઊલિ. [વસ્તુ] નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવંતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસારુ સંઘવી હુઈ. ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬ [ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં. મૂલ દૂવારિ થાકણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસÛ દેહરીઅ. નેમિ નિહાલી તોરણિ વધાવુ, દાન દેઈ પાઉ-મંડિપિ આવઉ નેમિનાથ સિર નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ. પૂજ રચીનઈ અગર ઊખેવઉ રતન-થાપિત નેમીસર સેવઉ ૧૫ ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજીજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીજઈ, અપાપામઢિ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુઉ હેવ ગજપદ-કુંડિ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોછવ કીઉ નવનાદિ, કેસર-ચંદદિન ચરચીઈ એ. ૧૯ For Personal & Private Use Only ૧૭ ૧૮ ૨૦ ૩૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194