Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 154
________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી' ૧૪૩ સંપ્રતિએ આણેલ સપ્તધાતુની તોરણ તેમ જ રત્નખચિત “જિનવીરની મૂર્તિ અને રત્નજડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું નોંધ્યું છે : પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણ રા મંડપિ મોહણ પૂતલી હો જાણે કરિકીઓ ઇંદ્રલોક ||all નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર ! વામઈ કલ્યાણકત (ન? ય) હો નંદીસર જગસાર દા (સંઘમરોઈ? સંપતિરાઈ) અણાવિઉ હો સપત ધાત જિણવીર ! પરિગર રતન જડાવિઈ હો તોરણ ઉલકઈ બઈ હાર III લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલા દૂસમ ભવન સમુદ્ધરઈ હો સો ધનધન મા નરપાલ ll ભણસાલી તે પરિ કરઈ હો જે કીઓ ભરવેસર રાસો . ઉજલિ અષ્ટાકરે તે નિરખત અંગિ ઉમાદ ૯ આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સાઢ્યો વર્તમાન “મેલકવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચૈત્યપરિપાટીઓનાં વિધાનોમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવીવાળા યાત્રી-મુનિ “સંમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રાસાદ-સ્થિત આ રચના આરસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194