Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 106
________________ ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૯૫ (૧૧) આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શક્ય નથી બની. [पं. १] सं १५१९ वर्षे वै. व ५ शु [पं. २] सा. अमरा भा. अहिवदे सुता हीरु का. प्र. [पं. ३] श्री उदयवल्लभसूरिभिः હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯નો (રામંડલિકના શાસનનો ઉલ્લેખ કરતો) લેખ છે૨૨ અને બીજો સં૧૫૨૩ | ઈ. સ. ૧૪૬૭નો મૂળનાયક જિન વિમલનાથના ભોંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે, જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલ્લભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી. (પરિકર પિત્તળનું હોઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હોવાનો પૂરો સંભવ છે.) આ સિવાય થોડાક ઈસ્વીસની ૧૮-૧૯મી શતાબ્દીના શ્વેતાંબર લેખો, તેમ જ કેટલાક દિગંબર સંપ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખો જોવામાં આવ્યા છે, જેનો અહીં સમાવેશ કર્યો નથી. ટિપ્પણો: 9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI(1-3) and XII (1-4), pp. 504-512. 2. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol.1, Pt. 1, “History of Gujarat," Bombay 1896, p. 177. 3. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological Survey of Western India. Reprint, Varanasi 1971; pp. 159-170. આ સિવાય બર્જેસના Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh, Girnar and Dhank, London 1875માં પ્રારંભિક નોંધો છે. ૪. કે. કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સંબંધના લેખોમાં આ સ્પષ્ટતા વરતાય છે. 4. “Inscriptions of Girnar," Revised List of the Antiquarian Remains in the Bombay Presidency, Vol VIII. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194