Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 142
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૩૧ વેચીય બાર કોડિ વિવાહપ્પરિ, અસીય સહસ્ર લખ બાર; સમેયસિહર તીરથ અડ્રાય સિગંજય અવતારું, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થે બહુ ચંગિ, સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લાઈ સેતુજ ગિરિવર શૃંગિ .૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજ્જનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમ જ અનેક દેવાલયાદિ સુકૃતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય”ના કારાપક માની લીધા હોય તે બનવાજોગ છે. પરંતુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાઢ્યો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિઃશંક તેજપાલ નિર્માપિત હતી. ટિપ્પણો : ૧. પ્રાવીનપૂર્નરવ્યસંગ્ર૬, Pt. 1, Ed. C. D. Dalal, G.C.S. no. 13, first ed. Baroda 1920, sec. ed. Baroda 1978, p. 6; દ્વિતીય ડેવ; તથા સુતકીર્તિનિચાવિ વસ્તુપત્નપ્રતિસંપ્રદ, સંત પુણ્યવિજયસૂરિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રન્થાંક ૫, મુંબઈ ૧૯૬૧,પૃ. ૧૧૧, દ્વિતીય કડવું. ૨. મુનિ નિત્યાનંદવિજય, શ્રી રૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મકમલ-દાન-પ્રેમ-જંબુસૂરિ-જૈનગ્રંથમાળા, મણકો ૪૭, આવૃત્તિ પહેલી, ડભોઈ વિસં. ૨૦૩૭(ઈ. સ. ૧૯૮૧), પૃ. ૯૨. ૩. વિવિધ તીર્થમા, પ્રથમ ભાગ, સંજિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રન્થાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૧૦. ૪. પ્રવિતામણિ, પ્રથમ ભાગ, સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રન્થાંક ૧, શાંતિનિકેતન ૧૯૩૩, - મૃ. ૧૦૧. ૫. પ્રવચોર, પ્રથમ ભાગ, સંજિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૧૧૬. ૬. વરત/છવૃદભુર્વાતિ, સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ઝળ્યાંક ૪૨, મુંબઈ ૧૯૫૬, પૃ. ૫૩. ૭. એજન, પૃ૦ ૬૩. ૮. જુઓ “જ્ઞાનચંદ્રત સંસ્કૃત ભાષા-નિબદ્ધ શ્રી રૈવતતીર્થ સ્તોત્ર', સં. (સ્વ) અગરચંદ નાહટા | મધુસુદન ઢાંકી, Aspects of Jainology, Vol. II. Pt. Bechardas Doshi Commemoration Volume, Eds, M. A. Dhaky and Sagarmal Jain, Varanasi 1987, p. 113. (પ્રસ્તુત કૃતિ અને મૂળ લેખ આ સંગ્રહમાં પણ સમાવી લેવામાં આવ્યો છે.) ટિપ્પણો તૈયાર કરતે સમયે આ વિષયને સ્પર્શતો એક સમાંતર સંદર્ભ ધ્યાનમાં આવ્યો. ખરતરગચ્છીય જિનકીર્તિસૂરિની સંસ્કૃતમાં નિબદ્ધ ગિરનાર ચૈત્યપરિપાટીસ્તવન(પ્રાયઃ ઈસ્વી ૧૪૫૩ પછી તુરત જ)માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194