________________
અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ'
ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ. ૧૪
Jain Education International
સભકર નવલખ જિણહરુ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંઘવી બિઠા ઊલિ.
[વસ્તુ]
નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવંતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસારુ સંઘવી હુઈ.
ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી
વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬
[ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં.
મૂલ દૂવારિ થાકણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસÛ દેહરીઅ.
નેમિ નિહાલી તોરણિ વધાવુ, દાન દેઈ પાઉ-મંડિપિ આવઉ નેમિનાથ સિર નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ.
પૂજ રચીનઈ અગર ઊખેવઉ
રતન-થાપિત નેમીસર સેવઉ
૧૫
ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજીજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીજઈ, અપાપામઢિ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં
અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુઉ હેવ ગજપદ-કુંડિ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોછવ કીઉ નવનાદિ, કેસર-ચંદદિન ચરચીઈ એ. ૧૯
For Personal & Private Use Only
૧૭
૧૮
૨૦
૩૧
www.jainelibrary.org