SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર - શ્રી ગિરનાર ચેત્ય પરિપાટી સમરીય અંબિકિ સરસતી, વંદિય નેમિ નિણંદ ઊજલિગિરિ જિનવર-થણૂએ, હઈઈ ધરી આણંદ. ૧ શ્રીગિરિનારહ તલહટીય, જૂનૂગઢ સવિશાલ સલખ-પ્રસાદિ જુહારીઈએ તિજલપુરિનું પાસ. ૨ સમરિસિંઘિ ઊધાર કીલ, ઉસવંસ અવયાર તુ સંઘવી ધુંધલ તણઉ એ, જિણહરિ આદિ જુહાર. ૩ ધરણિગવસહી વંદીઈ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રાસાદ તિહ પૂનિગ ગુણગંભીર. ૪ ખમાણાવિસણી કારવીય લખરાજ ધરીઅ ઊછાહ પીતલઈ પ્રભુ પૂજીઈ એ, રિસોસર જિણના. ૫ હવિ ગિરિવરભણી સાંચર્યા એ, દામોદર સવિલાસ સોવનરેખનદી-કન્હઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ.... રાયણિ આંબા આંબલીય, વનસઈ ભાર આઢાર મોર મધુર-સરિ સોહતી એ, ગિરિ પાખલી વન બાર. ૭ પાજ કરાવી સોહલીય, બોહિથ ઉદયન સાખ બાહડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઠિ લાખ. ૮ ઊસવાલ સોની પદમણી, પાઈ પહિલી પરવા પરવ બીજી પોરવાડ તણી, વીસ ભીમ કરિસિ ગર્વ. ૯ હાથીવંકિ ઝીલિ દીસઈ, રાયણિ રૂખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ ધલોડણાયગની અભિરામ. ૧૦ ત્રિ સલઉરી ચાહતાં એ લાગઈ સીઅલ વાઉ માંકડકૂડી-કન્ડિઈ ચઉથી, માલીપરવઈ જાઉ. ૧૧ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિજ્ઞ સિલખડકી પરઈ એ, બીજી ખડકી તેમ. ૧૨ પાંચમી પરવ સૂઆવડીઅ, વઉલી અંબર હેઠિ જાતાં જિમણઈ સહસબિંદ ગુફા ભણી દિલ દ્રઠિ. ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy