Book Title: Sadhuta ni Pagdandi Part 5 Author(s): Manilal Patel Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 5
________________ અ..."...ણ સૌરાષ્ટ્રની અમારી ભૂદાન અને ગ્રામ સંગઠન યાત્રામાં ભાઈ દુલેરાય માટલિયાએ સાથે રહીને જે અનેક રીતે ઉપયોગી થતા તેનું પુણ્ય સ્મરણ તાજું કરીને સંતસાથી શ્રી દુલેરાય માટલિયાભાઈને આ ડાયરીનો ગ્રંથ અર્પણ કરતાં મને અત્યંત હર્ષ થાય છે. - મણિભાઈ બા. પટેલPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 336