Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૯૮
સાધુ સામર્થ્યદ્વાચિંશિકા/બ્લોક-૨૨ અવતરણિકા :
શ્લોક-૨૧ના ઉત્તરાર્ધમાં દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે દુઃખગર્ભિત વૈરાગ્યનું વિશેષ સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
अनिच्छा ह्यत्र संसारे स्वेच्छालाभादनुत्कटा ।
नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ।।२२।। અન્વયાર્થ :
ઉ=આ વૈરાગ્ય હોતે છતે દુઃખગર્ભિત વૈરાગ્ય હોતે છતે, સ્વેચ્છાSનામ સ્વ ઈચ્છાના અલાભને કારણે નથષ્ટિ= ગુણ્યદૃષ્ટિથી પેદા થયેલા
વિના-દ્વેષ વગર સંસારે વિષયસુખમાં અનુરા-અનુત્કટ નચ્છા-અનિચ્છા ચિત્તા =ચિત્તતા અને અંગના ખેદને કરનાર છે=માનસિક અને શારીરિક દુઃખને ઉત્પન્ન કરનાર છે. 1રરા શ્લોકાર્થ :
દુઃખગર્ભિત વૈરાગ્ય હોતે છતે સ્વઈચ્છાના અલાભને કારણે નૈર્ગુણ્યદષ્ટિથી પેદા થયેલા દ્વેષ વગર વિષયસુખમાં અનુત્કટ અનિચ્છા ચિત્તના અને અંગના ખેદને કરનાર છે-માનસિક અને શારીરિક દુઃખને ઉત્પન્ન કરનાર છે. રિચા ટીકા :
अनिच्छेति-अत्र हि वैराग्ये सति [स्वेच्छाऽलाभाद्] संसारे विषयसुखे, अनिच्छा इच्छाभावलक्षणा आत्मपरिणतिः, नैर्गुण्यदृष्टिजं संसारस्य बलवदनिष्टसाधनत्वप्रतिसन्धानजं द्वेषं विनाऽनुत्कटा, अत एव चित्तागयोः खेदकृत्= मानसशारीरदुःखोत्पादिका । इच्छाविच्छेदो हि द्विधा स्यात्, अलभ्यविषयत्वज्ञानाद् द्वेषाच्च, आद्य इष्टाप्राप्तिज्ञानाद् दुःखजनकः, अन्त्यश्च न तथेति ।।२२।।
મૂળ શ્લોકમાં સ્વચ્છISHTHદુ છે, તે મુજબ ૩૫ત્ર દિ વૈરાગ્યે સતિ પછી ટીકામાં સ્વચ્છISITH પાઠ હોવો જોઈએ. તેથી તે પાઠ લઈને અમે અર્થ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154