Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ ૧૨૬ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ હોતે છતે માર્નવાધયા=માર્ગની બાધાને કારણે મતિચં=માલિત્ય થાય છે અર્થાત્ શાસનનું માલિત્ય થાય છે તેનતે કારણથી ગુણવત્પારતંત્યંત= ગુણવાનના પારતંત્ર્યથી ગુળનાં=ગુણોનું સામથં=સમગ્રપણું મતિ-થાય છે અર્થાત્ જ્ઞાનાદિ ગુણોના ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય છે. ૫૩૧૫ શ્લોકાર્થ : બાળજીવોનો=અજ્ઞાનીજીવોનો, સ્વેચ્છાચાર હોતે છતે માર્ગની બાધાને કારણે શાસનનું માલિન્ય થાય છે. તે કારણથી ગુણવાનના પારતંત્ર્યથી ગુણોનું સમગ્રપણું થાય છે=જ્ઞાનાદિ ગુણોના ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય છે. ।।૩૧।! ટીકા ઃ स्वेच्छेति बालानाम् अज्ञानिनां स्वेच्छाचारे च सति मार्गस्य बाधया 'अप्रधानपुरुषोऽयं जैनानां मार्ग' इत्येवं जनप्रवादरूपया मालिन्यं भवति मार्गस्य, तेन हेतुना गुणवत्पारतन्त्र्यत एव गुणानां ज्ञानादीनां सामग्र्यं पूर्णत्वं, મતિ ।।રૂ।। ટીકાર્ય ઃबालानाम् મતિ ।। બાળજીવોનો=અજ્ઞાતીઓનો, સ્વેચ્છાચાર હોતે છતે માર્ગની બાધાથી=“અપ્રધાનપુરુષવાળો આ જૈનોનો માર્ગ છે” એ પ્રકારના જનપ્રવાદરૂપ માર્ગની બાધાથી, માર્ગનું માલિત્ય થાય છે=ભગવાનના શાસનનું માલિત્ય થાય છે, તે હેતુથી=સ્વેચ્છાચારથી શાસનનું માલિત્ય થાય છે તે હેતુથી, ગુણવાનના પરતંત્રપણાથી જ જ્ઞાનાદિ ગુણોનું સમગ્રપણું= પૂર્ણપણું, થાય છે. ।૩૧।। ભાવાર્થ : સ્વેચ્છાચારથી શાસનનું માલિન્ય અને ગુણવાનના પરતંત્રપણાથી જ્ઞાનાદિ ગુણોના સમગ્રપણાની પ્રાપ્તિ : જેઓ શાસ્ત્રના અધ્યયનથી ગીતાર્થ થયા નથી તેઓ બાળ છે, અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154