Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 148
________________ ૧૨૪ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૦ अनाभोगेनापि=अज्ञानेनापि, वर्तते, स तु शासनमालिन्योत्पादनावसर एव मिथ्यात्वोदयात् महानर्थनिबन्धनं दुरन्तसंसारकान्तारपरिभ्रमणकारणं मिथ्यात्वं बध्नाति । यदाह - “यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम्" ।। "बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । વિપાિ ધોરં સર્વાનર્થન વનમ્” || (ગષ્ટ-૨૩-૧/૨) રૂપા ટીકાર્ચ - થતુ ..... વનતિ ! જે વળી શાસનના માલિચમાં=લોકવિરુદ્ધ એવા ગુણવાનની નિંદાદિ દ્વારા પ્રવચનના ઉપઘાતમાં, અનાભોગથી પણ= અજ્ઞાનથી પણ, વર્તે છે, તે વળી શાસનમાલિત્યના ઉત્પાદનના અવસરમાં જ મિથ્યાત્વનો ઉદય હોવાને કારણે મોટા અનર્થનું કારણ દુરંત સંસારરૂપી અટવીમાં પરિભ્રમણના કારણ એવા, મિથ્યાત્વને બાંધે છે. થવાદ - જેતે કહે છે=શ્લોકમાં જે કહ્યું તેને અષ્ટક-૨૩, શ્લોક૧,૨માં કહે છે – “યઃ શાસની ..... ધ્રુવ” | “વMત્યિપ ..... વિન્ધનમ્| જે અનાભોગથી પણ શાસનના માલિચમાં વર્તે છે, તે તેના વડે= શાસનમાલિચ વડે, અન્ય પ્રાણીઓના નક્કી મિથ્યાત્વનું હેતુપણું હોવાથી, ઉત્કૃષ્ટ સંસારનું કારણ, વિપાકથી દારુણ, ઘોર, સર્વ અનર્થનું કારણ, એવું તે જ=મિથ્યાત્વ જ, અત્યંત બાંધે પણ છે. 11૩૦માં નોવિરુદ્ધ ગુનૈદ્રિના - અહીં નિન્દાદ્રિ માં ઃિ થી પ્રવચનના માલિન્યનું કારણ એવી સ્વચ્છંદ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. અનામોના અહીં પ થી એ કહેવું છે કે જેઓ આભોગથી શાસનમાલિન્યમાં પ્રવર્તે છે, તેઓ તો મિથ્યાત્વ બાંધે છે, પરંતુ અનાભોગથી પણ જેઓ શાસનમાલિન્યમાં પ્રવર્તે છે, તેઓ મિથ્યાત્વ બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154