Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 147
________________ ૧૨૩ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૩૦ (૩) સર્વ સુખોનું કારણ - વળી સર્વ સુખોનું નિમિત્ત કારણ છે; કેમ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. તેથી સંસારમાં જન્મે તોપણ સદ્ગતિ અને સર્વ સુખ-સામગ્રીથી યુક્ત ભવને પ્રાપ્ત કરે છે, તેથી સર્વ સુખોનું નિમિત્ત સમ્યકત્વ છે. (૪) સિદ્ધિસુખનું પ્રાપક :વળી અંતે સિદ્ધિસુખને=નિર્વાણસુખને, પ્રાપ્ત કરાવનારું સમ્યકત્વ છે. આવા પ્રકારનું સમ્યકત્વ પણ ઉત્તમ ગુણવાનના બહુમાનને કારણે તીર્થકર નામકર્મનું કારણ બને તેવું યોગી પ્રાપ્ત કરે છે. રિલા અવતરણિકા : જેઓ ગુણવાનને પરતંત્ર થતા નથી, પરંતુ સાધુપણું સ્વીકારીને સ્વમતિ પ્રમાણે વર્તે છે, તેઓ શાસનના માલિચથી અનર્થની પરંપરાને પ્રાપ્ત કરે છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક : यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ।।३०।। અન્વયાર્થ : વસ્તુ જે વળી શાસનમનિચે શાસનના માલિચમાં, નામોનપત્ર અનાભોગથી પણ વર્તતે વર્તે છે, તે તુતે વળી મહાનર્થીનિવશ્વન=મહાઅનર્થના કારણ એવા મિથ્યાત્વ=મિથ્યાત્વને વન્નતિ બાંધે છે. શ્લોકાર્ચ - જે વળી શાસનના માલિચમાં અનાભોગથી પણ વર્તે છે, તે વળી મહાઅનર્થના કારણ એવા મિથ્યાત્વને બાંધે છે. Il3oll ટીકા : यस्त्विति-यस्तु शासनमालिन्ये लोकविरुद्धगुणवनिन्दादिना प्रवचनोपघाते, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154