Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 139
________________ ૧૧૫ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૨૭ “अत एवागमज्ञोऽपि दीक्षादानादिषु ध्रुवम् । ક્ષમશ્રમહિસ્તેનેત્યાદિ સર્વેષ કર્મસુ” | (Eવ-૨૨/) ર૭ાા ટીકાર્ચ - તઃ .. પર્ણવિન્દનમ્ ! અને આeગુણવાનનું પાતંત્ર્ય, મોહના અનુત્કર્ષત કરનારું છે સ્વઆગ્રહના હેતુ એવા મોહના અપકર્ષનું કારણ છે. તવાદ - તેને ગુણવાનનું પાતંત્ર મોહના અનુત્કર્ષત કરનારું છે તેને. અષ્ટક-૨૭, શ્લોક-૪માં કહે છે – “ન મોહોવિત્તતા ..... સાધનમ્” | મોહના ઉદ્વેકના અભાવમાં ક્યારે પણ સ્વાગ્રહ થતો નથી. વળી ગુણવાનનું પાતંત્ર તેના અનુત્કર્ષનું સાધન છે=મોહના અનુત્કર્ષનું સાધન છે. ગત વ ..., આથી જ ગુણવાનનું પાતંત્ર્ય મોહના અનુત્કર્ષનું સાધન હોવાથી જ, શાસ્ત્રના જાણનારા પણ=આગમના જાણનારા એવા મહાત્માઓ પણ, સર્વ કર્મમાં=દીક્ષાદાન, ઉદ્દેશ, સમુદ્દેશાદિ સર્વ ક્રિયાઓમાં, “ક્ષમાશ્રમદર્તિન'= ક્ષમાશ્રમણના હાથથી' એ પ્રમાણે=આ દીક્ષાદાનાદિની પ્રવૃત્તિ હું ક્ષમાશ્રમણના હાથથી કરું છું' એ પ્રમાણે, કહે છે. અહીં પ્રશ્ન થાય કે ‘ક્ષશ્રમUદર્તન'=“ક્ષમાશ્રમણના હાથથી' એ પ્રકારે બોલવાથી શું લાભ થાય, કે જેથી તે પ્રકારના વચનપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. તેમાં હેતુ કહે છે – રૂત્થમમિત્તાપી ..... શોધત્વત્િ ! આ પ્રકારના અભિલાષનું ભાવથી ગુણવાનના પારતંત્રનું હેતુપણું છે, અને તેનું ગુણવાનના પારતંત્રનું, મોહતા અપકર્ષ દ્વારા અતિચારથી શોધકપણું છે=ગુણવાનનું પાતંત્ર્ય અતિચારથી આત્માનું રક્ષણ કરનાર છે. તવાદ - તેને=પૂર્વમાં કહ્યું કે શાસ્ત્રના જાણનારા મહાત્માઓ પણ સર્વ ક્રિયામાં ગુણવાનના પાતંત્ર્ય અર્થે ‘ક્ષમાશ્રમગહર્તન’='ક્ષમાશ્રમણના હાથથી એ પ્રકારનો પ્રયોગ કરે છે, તેને અષ્ટક-૨૨, શ્લોક-પમાં કહે છે – પત વ ..... ” || આથી જ=ગુણવાનનું પાતંત્ર્ય મોહના અપકર્ષનો હેતુ હોવાથી જ, આગમવા જાણનારા મહાત્માઓ પણ સર્વ ક્રિયાઓમાં ની ‘ક્ષમામાહર્તા'= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154