Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 144
________________ ૧૨૦ શ્રેષ્ઠ પિત–ઉન્નતિ થાય છે. ।।૨૯લા શ્લોકાર્થ : જે સાધક ગુણવાનના બહુમાનથી પ્રવચનની ઉન્નતિને કરે, તેને= ગુણવાનનું બહુમાન કરનાર સાધકને, અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે પરા ઉન્નતિ થાય. ।।૨ા સાધુસામગ્રદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ ટીકા : गुणवदिति - गुणवतां - ज्ञानादिगुणशालिनां बहुमानाद् यः प्रवचनस्योन्नतिं बहुजनश्लाघां कुर्यात्, तस्य स्वतोऽन्येषां दर्शनोत्पत्तेः परा तीर्थकरत्वादिलक्षणा उन्नति: स्यात्, कारणानुरूपत्वात्कार्यस्य । तदाह "यस्तून्नतौ यथाशक्ति सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह तदेवाप्नोत्यनुत्तमम्” ।। “प्रक्षीणतीव्रसङ्क्लेशं प्रशमादिगुणान्वितम् । निमित्तं सर्वसौख्यानां तथा सिद्धिसुखावहम् " ।। ।।२९।। ટીકાર્થ ઃ गुणवतां ઢાર્યસ્ય | ગુણવાનના=જ્ઞાનાદિગુણવાળાના, બહુમાનથી જે સાધક પ્રવચનની ઉન્નતિને=બહુજનમાં શ્લાઘાને કરે, તેને સ્વથી અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે, પરા=તીર્થંકરત્વાદિરૂપ પરા ઉન્નતિ થાય છે; કેમ કે કાર્યનું કારણને અનુરૂપપણું છે. તવાદ - તેને=પૂર્વમાં કહ્યું કે જેઓ ગુણવાનના બહુમાનને કારણે પ્રવચનની ઉન્નતિને કરે છે, તેમની પરા ઉન્નતિ થાય તેને, અષ્ટક-૨૩, શ્લોક-૩-૪માં કહે છે. “यस्तून्नतौ “પ્રક્ષી! અનુત્તમમ્” ।। સિદ્ધિમુલાવદમ્” ।। જે સાધક ઉન્નતિમાં=શાસનની પ્રભાવનામાં, યથાશક્તિ યત્ન કરે છે, તે પણ આ જન્મમાં અન્ય જીવોના સમ્યક્ત્વની હેતુતાને સ્વીકારીને અનુત્તમ એવા, પ્રક્ષીણ તીવ્ર સંક્લેશવાળા=નાશ પામ્યો છે તીવ્ર સંક્લેશ જેનો એવા, પ્રશમાદિ ગુણોથી યુક્ત, સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154