________________
૧૨૦
શ્રેષ્ઠ પિત–ઉન્નતિ થાય છે. ।।૨૯લા
શ્લોકાર્થ :
જે સાધક ગુણવાનના બહુમાનથી પ્રવચનની ઉન્નતિને કરે, તેને= ગુણવાનનું બહુમાન કરનાર સાધકને, અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે પરા ઉન્નતિ થાય. ।।૨ા
સાધુસામગ્રદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯
ટીકા :
गुणवदिति - गुणवतां - ज्ञानादिगुणशालिनां बहुमानाद् यः प्रवचनस्योन्नतिं बहुजनश्लाघां कुर्यात्, तस्य स्वतोऽन्येषां दर्शनोत्पत्तेः परा तीर्थकरत्वादिलक्षणा उन्नति: स्यात्, कारणानुरूपत्वात्कार्यस्य । तदाह
"यस्तून्नतौ यथाशक्ति सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह तदेवाप्नोत्यनुत्तमम्” ।।
“प्रक्षीणतीव्रसङ्क्लेशं प्रशमादिगुणान्वितम् ।
निमित्तं सर्वसौख्यानां तथा सिद्धिसुखावहम् " ।। ।।२९।।
ટીકાર્થ ઃ
गुणवतां
ઢાર્યસ્ય | ગુણવાનના=જ્ઞાનાદિગુણવાળાના, બહુમાનથી જે સાધક પ્રવચનની ઉન્નતિને=બહુજનમાં શ્લાઘાને કરે, તેને સ્વથી અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે, પરા=તીર્થંકરત્વાદિરૂપ પરા ઉન્નતિ થાય છે; કેમ કે કાર્યનું કારણને અનુરૂપપણું છે.
તવાદ - તેને=પૂર્વમાં કહ્યું કે જેઓ ગુણવાનના બહુમાનને કારણે પ્રવચનની ઉન્નતિને કરે છે, તેમની પરા ઉન્નતિ થાય તેને, અષ્ટક-૨૩, શ્લોક-૩-૪માં કહે છે.
“यस्तून्नतौ
“પ્રક્ષી!
અનુત્તમમ્” ।।
સિદ્ધિમુલાવદમ્” ।।
જે સાધક ઉન્નતિમાં=શાસનની પ્રભાવનામાં, યથાશક્તિ યત્ન કરે છે, તે પણ આ જન્મમાં અન્ય જીવોના સમ્યક્ત્વની હેતુતાને સ્વીકારીને અનુત્તમ એવા, પ્રક્ષીણ તીવ્ર સંક્લેશવાળા=નાશ પામ્યો છે તીવ્ર સંક્લેશ જેનો એવા, પ્રશમાદિ ગુણોથી યુક્ત, સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org