Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 143
________________ ૧૧૯ સાધુસામય્યદ્વાત્રિશિકા/બ્લોક-૨૯ પારમાર્થિક બોધ પોતાને નથી, અને પોતાની તેવી સૂક્ષ્મ પ્રજ્ઞા પણ નથી કે જેથી શાસ્ત્રનાં રહસ્યોને પોતે પામી શકે, એ રૂપ પોતાના દોષોને જાણતા નથી, પરંતુ પોતાની યત્કિંચિત્ અલ્પ તુચ્છમતિમાં મહામતિનો ભ્રમ ધારણ કરે છે, તેઓ ગુણવાનના પાતંત્ર્યને સ્વીકારતા નથી. આસન્નમહોદયવાળા જીવો ગુણવાનના પાતંત્ર્યને સ્વીકારે છે : વળી જેઓ દુ:ખાન્વિત વૈરાગ્યવાળા હોય કે મોહાન્વિત વૈરાગ્યવાળા હોય કે જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા હોય, પણ જેમનો મહોદય આસન્ન છે=નજીક છે, કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવી કર્મોની લઘુતા છે, તેવા જીવોની બુદ્ધિ માર્ગને અનુસરનારી હોય છે. તેથી અન્ય ગુણવાન પુરુષોના ગુણોને તેવા જીવો જાણી શકે છે અને પોતાના ગુણ-દોષોને યથાર્થ જાણી શકે છે; આથી પોતાના દોષોને દૂર કરવા અર્થે ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે. તેથી કદાચ જ્ઞાનાન્વિત વૈરાગ્ય તેમનામાં પ્રગટ ન થયો હોય તોપણ ગુણવાનના પાતંત્ર્યથી તે આસન્ન મહોદયવાળા જીવો દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્યનો નાશ કરીને જ્ઞાનાન્વિત વૈરાગ્યને પામે છે, અને જ્ઞાનાન્વિત વૈરાગ્યવાળા મહાત્માઓ પણ ગુણવાનને પરતંત્ર થઈને વિશેષ-વિશેષરૂપે મોહનો અપકર્ષ કરવા દ્વારા સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. ll૨૮ અવતરણિકા : ગુણવાનના પારતંત્રથી થતા લાભોને ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક :– गुणवद्बहुमानाद्यः कुर्यात्प्रवचनोन्नतिम् । अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नतिः परा ।।२९।। અન્વયાર્થ : =જે સાધક ગુણવáહુમાન-ગુણવાળાના બહુમાનથી પ્રવેવનોન્નતિમ= પ્રવચનની ઉન્નતિને =કરે તસ્ય તેનેeગુણવાનનું બહુમાન કરનાર સાધકને, ચેષાં સર્જનાત્મક અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે= ગુણવાનના બહુમાનથી અન્યોને દર્શનની ઉત્પત્તિ હોવાને કારણે, પરા=પરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154