Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 136
________________ ૧૧૨ સાધુસામàદ્વાચિંશિકા/શ્લોક-૨૬ જીવોની સ્વઆગ્રહરૂપ ભાવશુદ્ધિ વળી કેવી છે ? તે બતાવવા અર્થે કહે છે - મા ... જાગ્યા | માર્ગ=વિશિષ્ટગુણસ્થાનની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વરસવાહી જીવતો પરિણામ, તેને અનુસાર એવી ભાવશુદ્ધિ, ગુણવાનના પારતંત્ર વગરના જીવોની છે. તેથી વ્યાપ્ય નથી કલ્યાણનું કારણ નથી. યવાદ – જે કારણથી અષ્ટક-૨૨, શ્લોક-૧-૨-૩માં કહ્યું છે. “ખવશુદ્રિપ ..... સ્વાધ્યાત્મિા” || ભાવશુદ્ધિ પણ જે આ માર્ગાનુસારિણી અત્યંત પ્રજ્ઞાપનાપ્રિય છે. તે જાણવી, પરંતુ સ્વઆગ્રહાત્મિકા નહિ. “ો .... તત્ત્વતઃ” || રાગ, દ્વેષ અને મોહ ભાવમાલિચના હેતુઓ છે. પરમાર્થથી આના ઉત્કર્ષથીગરાગ, દ્વેષ અને મોહના ઉત્કર્ષથી, આનો સ્વઆગ્રહનો, ઉત્કર્ષ જાણવો. તથોરે ..... મહેતુ” ! તે પ્રકારે=રાગાદિ ઉત્કર્ષરૂપે, આ ઉત્કૃષ્ટ હોતે છતે સ્વ આગ્રહ ઉત્કૃષ્ટ હોતે છતે, સ્વબુદ્ધિની કલ્પનારૂપ શિલ્પિથી નિર્મિત એવી શબ્દમાત્રરૂપ શુદ્ધિ અર્થવાળી થતી નથી જ ફળવાળી થતી નથી જ. ૨૬ જ માવશુદ્ધિર - અહીં પ થી એ કહેવું છે કે ભાવની અશુદ્ધિ તો કલ્યાણનું કારણ નથી, પરંતુ માર્ગઅનુસારિણી એવી ભાવશુદ્ધિ પણ કલ્યાણનું કારણ નથી. ભાવાર્થ :ગુણવાન એવા ગીતાર્થોની પરતંત્રતા વિનાની અપ્રજ્ઞાપ્ય બાળજીવોની સ્વઆગ્રહાત્મિકા ભાવશુદ્ધિ કલ્યાણનું અકારણ : જે જીવો દુઃખાવિત વૈરાગ્યવાળા છે અથવા તો મોહાન્વિત વૈરાગ્યવાળા છે અને ગુણવાનને પરતંત્ર નથી, તેઓ પાંચ મહાવ્રતોરૂપ યમો અને તેના પોષક એવા આચારરૂપ નિયમાદિનું સેવન કરતા હોય, અને જૈન દર્શનમાં રહેલા સાધુવેષમાં હોય, અને માસક્ષમણને પારણે માસક્ષમણ તપાદિ પણ કરતા હોય, તેમના ચિત્તમાં ભોગાદિના સંક્લેશનો અભાવ દેખાય છે, તે બાહ્યદૃષ્ટિથી ભાવશુદ્ધિ છે, તોપણ પરમાર્થથી ભાવશુદ્ધિ નથી; કેમ કે જે ભાવશુદ્ધિ ઉત્તર ઉત્તરની ભાવશુદ્ધિની વૃદ્ધિ દ્વારા પૂર્ણ ભાવશુદ્ધિનું કારણ છે, તે જ પરમાર્થથી અનુબંધવાળી ભાવશુદ્ધિ છે. દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્યવાળા જે જીવો ગુણવાનના પારતંત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154